બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / The incident of punishment of Taliban to a student has come to light in Jasdan of Rajkot

હદ છે / જસદણમાં વિદ્યાર્થીએ સફાઈની ના પાડી તો ગૃહપતિએ કરંટ આપી ચહેરો બાળી દીધો, 5 દિવસે ભાનમાં આવ્યો, ચોંકાવનારા આરોપ

Dinesh

Last Updated: 06:21 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જસદણમાં વિદ્યાર્થીને તાલીબાની સજા આપવાની ઘટના સામે આવી છે, આંબરડી ગામે જીવન બોર્ડિંગમાં વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ અપાયો છે.

  • શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના
  • સફાઈ ન કરતા વિદ્યાર્થીને તાલિબાની સજા
  • 5 દિવસ બાદ ભાનમાં આવ્યો વિદ્યાર્થી

રાજકોટના જસદણમ વિદ્યાર્થીને તાલીબાની સજા આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને વીજકરંટ અપાયોનો આક્ષેપ કરાયો છે. સફાઈની મનાઈ કરતા વિદ્યાર્થીને વીજકરંટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

ગૃહપતિએ વિદ્યાર્થીને કેમ આપ્યા વીજ કરંટ?
વિદ્યાર્થીએ સફાઈ કરવાની મનાઈ કરતા ગૃહપતિએ વીજકરંટ આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગૃહપતિએ વીજકરંટ આપતા વિદ્યાર્થી 5 દિવસે ભાનમાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. ધોરણ 8નો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભિર આક્ષેપો કર્યા છે. રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. સફાઈની મનાઈ કરતા વિદ્યાર્થીને વીજકરંટ આપવાને લઈ ગૃહપતિ અને સંચાલકો વિરૂદ્ધ વાલીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીને જાતે જ કરંટ લાગ્યો હોવાનું જણાવી સંચાલકોએ બચાવ કર્યો છે.

બાળકના માતા-પિતા

 કરંટ આપવાની સજા.!
જસદણના આંબરડીમાં શિક્ષણ જગતનો શર્મશાર બનાવ સામે આવ્યો છે. આંબરડીની જીવન શાળા બોર્ડિંગ સ્કૂલનો બનાવ છે કે, ધોરણ આઠમાં  અભ્યાસ કરતા માસુમ વિદ્યાર્થીને ઇલેટ્રીક કરંટ આપ્યાનો આક્ષેપ કરાયો છે. પારેવા ગામના મામેરિયા પરીવારનો બાળક હોસ્ટેલમાં રહેતો હતો. વિદ્યાર્થીને સંસ્થાના ગૃહપતિએ ઇલેટ્રીક કરંટ આપ્યા આક્ષેપ કરાયો છે. સારવાર માટે વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે, પરીવારજનોએ આક્ષેપ છે કે, સફાઈની ના પાડતા તેન કરંટ આપવાની સજા કરાઈ છે. હોસ્ટેલના સંચાલકો કહે છે કે, આંબલી ખાવા ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે. પરીવારજનો આ બચાવને નકાર્યો છે. જે ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ