બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 12:27 PM, 30 March 2024
ADVERTISEMENT
#WATCH | Bulandshahr, UP: A portion of an under-construction bridge over River Ganga collapsed last night. No casualties have been reported so far. pic.twitter.com/70qPsVqSxs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 30, 2024
ADVERTISEMENT
Uttar Pradesh Viral Video : ઉત્તર પ્રદેશમાં ગંગા નદી પર એક મોટી દુર્ઘટના ટળી હતી. શુક્રવારે નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. અહી સૌથી મોટી વાત તો એ છે કે, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ તરફ અકસ્માત બાદનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયા બાદ કાટમાળ પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.