બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The director of Shah Rukh's film shared the first picture of his son with wife Priya, and also revealed the name

બોલિવૂડ / શાહરુખની ફિલ્મના ડિરેક્ટરે પત્ની પ્રિયા સાથે શેર કરી પુત્રની પહેલી તસવીર, નામ પણ જાહેર કર્યું

Vishal Khamar

Last Updated: 11:28 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનના ડિરેક્ટર એટલીએ પોતાના પુત્રની પ્રથમ તસવીર શેર કરી છે. તાજેતરમાં શાહરૂખે તેના પુત્રનું નામ જાહેર કર્યું હતું.

  • એટલીએ પુત્રની પહેલી તસવીર શેર કરી
  • તાજેતરમાં જ શાહરૂખે એટલીનાં પુત્રનું નામ કર્યું હતું જાહેર
  • તસવીરમાં એટલીએ પોતાના પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી

 બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને ટ્વિટર પર Ask Srk કાર્યક્રમ કર્યો હતો. આ દરમ્યાન ચાહકોએ ઘણા પ્રશ્નો પૂછ્યા અને તેણે તે બધાના જવાબ આપ્યા. એક યુઝરે તેમને પૂછ્યું કે જવાનના ડિરેક્ટર એટલીની એક એવી કઈ ખાસિયત છે. જે તેમને સૌથી વધુ પસંદ છે.

એટલીએ પુત્રની પહેલી તસવીર શેર કરી
આ સવાલનો જવાબ આપતા શાહરૂખે કહ્યું હતું કે એટલી ખૂબ જ સ્માર્ટ અને સમર્પિત છે. તેની પાસે ખૂબ જ સુંદર બાળક મીર છે અને તેની પત્ની પ્રિયા ખૂબ જ સારી રીતે તેની દેખભાળ રાખે છે. મહત્વની વાત તો એ છે કે એટલીએ હજુ સુધી તેમના પુત્રનું નામ જાહેર કર્યું ન હતું. જે શાહરૂખે જાહેર કર્યું હતું. નામ સામે આવ્યા બાદ હવે એટલીએ પુત્રની પહેલી તસવીર શેર કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priya Mohan (@priyaatlee)


તસવીરમાં તેણે પોતાના પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી
એટલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે અને તેની પત્ની પ્રિયા તેમજ ન્યૂ બોર્ન બેબી મીર જોવા મળી રહ્યા છે. પ્રિયાએ મીરને બાહોમાં લીધો. આ ત્રણેય મંદિરમાં દેખાય છે. જો કે આ તસવીરમાં તેણે પોતાના પુત્રનો ચહેરો જાહેર કર્યો નથી. તેણે પોતાના ચહેરા પર રેડ હાર્ટ ઇમોજી લગાવી છે.
એટલી અને પ્રિયા આ વર્ષે જાન્યુઆરીમાં બન્યા હતા માતા-પિતા
આ તસવીર શેર કરતા એટલીએ કેપ્શનમાં લખ્યું, “હા, નામ મીર છે. મારા નાના એન્જલનું નામ જાહેર કરીને ખૂબ જ આનંદ થયો. તમને જણાવી દઈએ કે, એટલી અને પ્રિયા આ વર્ષે જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા. જેની જાણકારી તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

7 સપ્ટેમ્બરે થશે રિલીઝ  "જવાન"
જો કે લાંબા સમયથી શાહરૂખ ખાન અને એટલી જવાનમાં વ્યસ્ત છે. પઠાણની સફળતા બાદ શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા આ ફિલ્મ 2 જૂને રિલીઝ થવાની હતી. જોકે હવે આ ફિલ્મ મોકૂફ રાખવામાં આવી છે. હવે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં શાહરૂખની સામે નયનતારા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ