બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The Defense Complex in Delhi was renovated

વિકાસ / PM મોદીએ દિલ્હીમાં કર્યું આ મોટું કામ, રક્ષા મંત્રી અને સેના અધ્યક્ષ નરવણેને કહી આ મોટી વાત

Ronak

Last Updated: 12:54 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં આજે વડાપ્રધાન મોદીએ નવા ડિફેન્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કર્યુ જેમા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેના અધ્યક્ષ નરવણેએ પણ હાજરી આપી હતી. નવા ડિફેન્સ કોમ્પલેક્ષમાં 7000 કર્મચારીઓને ખસેડવામાં આવ્યા.

  • દિલ્હીમાં ડિફેન્સ કોમ્પલેક્ષનું નવીનીકરણ કરવામાં આવ્યું 
  • રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેના અધ્યક્ષ નરવણેએ આપી હાજરી 
  • વડાપ્રધાન મોદીએ ડિફેન્સ કોમ્પલેક્ષનું કર્યું લોકાર્પણ 

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ચાલી રહેલા નિર્માણકાર્યવચ્ચે આજે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ક્સતૂરબા ગાંધી માર્ગ અને અફ્રીકા એવન્યૂમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું. સાથેજ તેમણે સેન્ટ્રલ વિસ્ટાની નવી વેબસાઈટ પણ લોન્ચ કરી. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથસિંહ, અને સેના અધ્યક્ષ નરવણે પણ હાજર રહ્યા હતા. 

7 હજાર કર્મચારીઓને શિફ્ટ કરવામાં આવ્યા 

ડિફેન્સ કોમ્પલેક્ષમાં રક્ષા મંત્રાલયના અંદાજે 7 હજાર કર્મચારીઓને શિફ્ટ કરવામાં આવ્યા. રાજનાથા સિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જુના રક્ષા પરિસર એટલા જર્જરીત તઈ ગયા હતા કે તે ગમે ત્યારે તૂટી શકે તેવી સ્થિતી હતી. 

રાજધાની દિલ્હી વિકાસની ગતીએ 

PM મોદીએ દેશની ત્રણેય સેનાઓના અધિકારીઓને સંબોધીત કરતા કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી આપણે રાજધાનીને નવા ભારતની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓ અનુસાર વિકસાવી રહ્યા છે. નવું ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેક્ષ આપણી સેનાઓને કામકાજને વધારે સુવીધા આપશે. 

24 મહિનાનું કામ 12 મહિનામાં થયું 

સાથેજ વડાપ્રધાને એવું પણ કહ્યું કે ડિફેન્સ ઓફિસ કોમ્પલેક્ષનું કામ 24 મહિનામાં પુરુ થવાનું હતું તેના બદલે માત્ર 12 મહિનામાં પુરુ કરવામાં આવ્યું છે. આ ઓફિસનું કામ પુરુ કરવામાં કોરોનાને લઈને પણ પડકારો હતા. પરંતુ તે બધા પડકારોને પૂરા કરીને આ કોમ્પલેક્ષનું કામ પુરુ કરવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ