બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The country's first automatic vehicle fitness center was opened in Surat

સ્ક્રેપ પોલીસી / ગુજરાતના આ શહેરમાં દેશનું પ્રથમ ઓટોમેટીક વ્હીકલ ફિટનેસ સેન્ટર શરૂ, વધુ 20 સ્ટેશનો કરાશે પ્રસ્થાપિત

Vishal Khamar

Last Updated: 04:05 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પહેલું ઓટોમેટિક વ્હિકલ ફિટનેસ સેન્ટર ચાલુ કરાયું છે. માર્ચ મહિનાના અંત સુધી ગુજરાતમાં સુરત સહિત 10 જગ્યાએ ફિટનેશ સ્ટેશનોની શરૂઆત થશે.

  • સુરતમા દેશનુ પહેલુ ઓટોમેટિક વ્હિકલ ફિટનેસ સેન્ટર ચાલુ કરાયુ
  • વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે કરાવી શરુઆત
  • કેંદ્ર સરકારે સ્ક્રેપ પોલીસી જાહેર કર્યા બાદ પહેલુ સ્ટેશન શરુ કરાયુ

સુરતમાં દેશનું પહેલું ઓટોમેટિક વ્હિકલ ફિટનેસ સેન્ટર ચાલુ કરાયું છે.  વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે શરૂઆત કરાવી છે.  આગામી દિવસોમાં ગુજરાતમાં કુલ 20 નવા ફિટનેસ સેન્ટર શરૂ થશે. ત્યારે આગામી દિવસોમાં દેશભરમાં કુલ 100 ફિટનેસ સ્ટેશન ચાલુ થવાના છે.  કેન્દ્ર સરકારે સ્ક્રેપ પોલીસી જાહેર કર્યા બાદ પહેલું સ્ટેશન શરૂ કરાયું.

ગુજરાતમાં 10 જગ્યાએ ફિટનેસ સ્ટેશનોની શરૂઆત થશે
સુરત સહિત ગુજરાતમાં 10 જગ્યાએ કંપની દ્વારા માર્ચ મહિનાના અંત સુધી ફિટનેસ સ્ટેશનોની શરૂઆત થઈ જશે. બીએનડી કંપની દ્વારા રાજ્યમાં 20 જેટલા ફિટનેસ સ્ટેશનની શરૂઆત કરવાનો લક્ષ્યાંક છે.  બીએનડી કંપની દ્વારા ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં કુલ 80 જેટલા ફિટનેસ સ્ટેશન મળી કુલ 100 ફિટનેસ સ્ટેશન બનાવવાના લક્ષ્યાંક નક્કી કરાયો છે. 

વાહન પ્રમાણે અલગ અલગ દર
ભારત સરકાર દ્વારા અલગ અલગ ફિટનેસ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વાહન પ્રમાણે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે.  જેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ હેવી વાહનો માટે અલગ અલગ પૈસા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે પોર્ટલ ઉપર જ બીએનડી કંપનીએ કામ કરવાનું છે અને તે પોટલ ઉપરથી જ વાહનનું સર્ટીફિટેક આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ