બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The case of Love Jihad in Ahmedabad, Court orders Narol police to file complaint of pregnant girl

સાવધાન ગુજરાત! / લવ જેહાદઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ગર્ભવતી બનાવી તરછોડી દીધી, અમદાવાદ કોર્ટે પોલીસને કર્યો આદેશ

Vishnu

Last Updated: 05:25 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળ કલોલના રહેવાસી રફીક નામના શખ્સે 2019માં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી બાદમાં..

  • અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો
  • યુવતીને ગર્ભવતી બનાવીને તરછોડી
  • નારોલ પોલીસને ફરિયાદ નોંધવા આદેશ

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે.ત્યારે અમદાવાદના નારોલમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 5 સંતાનના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવીને તરછોડી દીધી છે.હાલ યુવતીને 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે..યુવતીએ ન્યાય માટે કોર્ટમાં ગુહાર લગાવી છે.તો કોર્ટે પણ યુવતીની ફરિયાદના મામલે નારોલ પોલીસને તપાસના આદેશ આપ્યા છે.

કેવી રીતે યુવતીની ફસાવી?
આંખોમાં આંસુ સાથે રડી રહેલી આ ગર્ભવતી યુવતી લવ જેહાદ ની ભોગ બનીને છે. પ્રેમના નામે કરેલી ભૂલનો પસ્તાવો કરી રહી છે અને ન્યાય ની ગુહાર લગાવી રહી છે . ઘટના એવી છે કે એક ફેકટરીમાં આ યુવતી રફીક મલેક નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. રફીકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને 2019માં ભગાડીને લઈ ગયો હતો. આરોપી પાંચ સંતાનો પિતા હોવા છતાં યુવતીને લવ જેહાદમાં ફસાવી. યુવતીની માતા એ દીકરીને પરત મેળવવા પોલીસ ફરિયાદ કરી પરંતુ યુવતીનો કોઈ પતો લાગ્યો નહિ . 3 વર્ષ બાદ આરોપીએ યુવતીને આઠ માસ ગર્ભવતી કરીને ઘરમાંથી કાઢી મૂકતા યુવતીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને ન્યાય ની માંગ કરી. કોર્ટે પણ યુવતીની ફરિયાદ મામલે નારોલ પોલીસને કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે

આરોપી રફીક મૂળ કલોલનો રહેવાસી
યુવતી 17 વર્ષની હતી ત્યારે આરોપી રફીકે લલચાવી ફોસલાવીને પ્રેમજાળ માં ફસાવી.  રફીક મૂળ ક્લોલનો રહેવાસી છે. તેની પત્ની અને પાંચ બાળકો કલોલ રહે છે. યુવતી કરતા મોટી રફીકને દીકરી છે. પરંતુ લવ જેહાદમાં રફીકે યુવતીને ફસાવીને ગર્ભવતી બનાવી પરણિત હોવાથી યુવતી સાથે લગ્ન તો કર્યા નહિ પરંતુ તેને ગર્ભવતી બનાવીને છોડી દેતા યુવતીની હાલત દયનિય થઈ ગઈ છે..આ ઘટનાની જાણ બજરંગ દળને થતા યુવતીને ન્યાય અપાવવા અને રક્ષણ માટે પોલીસને અપીલ કરી છે.

પીડિત યુવતીએ લવજેહાદથી બચવા અપીલ કરી
લવ જેહાદના અનેક કેસ વધ્યા છે. ત્યારે વધુ આ કેસએ એક યુવતીની જિંદગી તો બરબાદ કરી. પરંતુ દુનિયામાં આવનાર બાળકના ભવિષ્ય પર સવાલ ઉભા કર્યા છે.ત્યારે ભોગ બનેલી આ  યુવતીએ અન્ય યુવતીઓને લવ જેહાદથી સાચવવાની અપીલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ