બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / tension between joe biden and kamala harris us may get new vice president

મોટા સમાચાર / અમેરિકામાં જૉ બાયડન અને કમલા હેરિસ વચ્ચે ખટપટ! ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે બાયડન

ParthB

Last Updated: 02:33 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના રાષ્ટ્રપતિ જો બિડેન સાથેના સંબંધો પહેલા જેવા સારા રહ્યાં નથી. એક અહેવાલ અનુસાર બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ છે.

  • બિડેન અને હેરિસ ઘણા મુદ્દાઓ પર મતભેદ છે
  • વ્હાઇટ હાઉસે આ સમાચારને નકારી કાઢ્યા છે
  • કમલા હેરિસને નવી જવાબદારી મળી શકે છે
  • શું અમેરિકાને મળી શકે છે નવા ઉપરાષ્ટ્રપતિ ?
  • શું અમેરિકાને ટૂંક સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિ મળી શકે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો છે કારણ કે રાષ્ટ્રપતિ જો બિડેન અને કમલા હેરિસ વચ્ચે અણબનાવ શરૂ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ છે. આવી સ્થિતિમાં, બાયડેન ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર ભારતીય મૂળના હેરિસની જગ્યાએ અન્ય કોઈને બેસાડી શકે છે. જો કે, વ્હાઇટ હાઉસે હાલમાં આવા અહેવાલોને નકારી કાઢ્યા છે.
  • સરહદી સંકટને લઈને નારાજગી છે
  • એક મિડીયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને લાગે છે કે તેમને મુખ્ય કામથી દૂર કરવામાં આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે કમલા હેરિસ અને તેના ટોચના સહાયકો સરહદ સંકટ જેવા મુદ્દાઓ પર બિડેનથી નિરાશ છે. તે જ સમયે, ટીમ બિડેનને લાગવા માંડ્યું છે કે હેરિસ પાસેથી અપેક્ષાઓ તેમના પર ખરી ઉતરી રહી નથી.
  • કમલા હેરિસને સુપ્રીમ કોર્ટમાં મોકલવાની તૈયારી !
  • એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ બિડેન કમલા હેરિસને પાછલા દરવાજેથી સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરી શકે છે અને ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર અન્ય કોઈને બેસાડી શકે છે. જો કે, વ્હાઇટ હાઉસ હેરિસને હટાવવાના સમાચારને અફવા ગણાવી રહ્યું છે. આ અંગે પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ સમાચારને નકારી કાઢતા કહ્યું કે, કમલા હેરિસ એક મહત્વપૂર્ણ ભાગીદાર અને સાહસી નેતા છે જેમણે દેશ સામેના મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો છે. તે જ સમયે, હેરિસના ઉચ્ચ સ્તરીય ભૂતપૂર્વ સહાયકે જણાવ્યું હતું કે, સરકાર હેરિસને હટાવવાની ભૂલની રાહ જોઈ રહી હતી,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ