બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Temen Chhochoro Toto To' Naagin fame Karishma Tanna reveals father's secret, face not seen for a month

ખુલાસો / 'તેમને છોકરો જોઈતો તો' નાગિન ફેમ કરિશ્મા તન્નાએ ખોલ્યું પિતાનું રહસ્ય, એક મહિના સુધી નતો જોયો ચહેરો

Vishal Khamar

Last Updated: 08:34 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો હતો કે તેના પરિવારના સભ્યો એક પુત્ર ઈચ્છે છે. આવી સ્થિતિમાં, એવામાં જ્યારે તેણીનીનો જન્મ થયો તો બધા દુઃખી થઈ ગયા. તેઓ માનતા હતા કે પુત્ર જ વંશ ચલાવે છે.

  • ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ અંગત જીવન વિશે કર્યો ઘટસ્ફોટ
  • કરિશ્માનાં જન્મ વખતે તેનાં પિતા હોસ્પિટલ પણ ગયા ન હતા
  • તેનાં પરિવારનાં લોકોને પુત્રની આશા હતી જે પુરી ન થઈ શકી
  • 2 જૂનનાં રોજ કરિશ્માની નવી વેબ સીરીઝ થશે રીલીઝ

 નાગીન ફેમ કરિશ્મા તન્ના આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર વ્યસ્ત છે. કરિશ્મા ટીવી સીરીયલ સિવાય હાલમાં વેબ સીરીઝમાં સતત કામ કરી રહી છે. તેણીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે જ્યારે તેણીનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતા તેણીનો ચહેરો પણ જોવા માંગતા ન હતા. કારણ કે તે એક છોકરી હતી. તેની માતાએ જણાવ્યું કે તેના માતા-પિતાને છોકરો જોઈતો હતો. જ્યારે તેની માતાએ આ વાત કહી તો તેનું હૃદય તૂટી ગયું. તેણીએ નક્કી કર્યું કે જો તે તેના માતાપિતાને બધું જ આપશે તો તે એક પુત્ર આપશે. કરિશ્મા એ પણ કહે છે કે તે સામાન્ય જીવન જીવવા માંગતી ન હતી. માત્ર લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગતી હતી.
કરિશ્માનો જન્મ એક મધ્મવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો
કરિશ્મા 17 વર્ષની ઉંમરથી ટીવી પર કામ કરી રહી છે. તેણે બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' શરૂઆત કરી હતી.એક ઈન્ટરવ્યુમાં કરિશ્માએ કહ્યું હતું કે તે એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાંથી છે. તેમનો સંયુક્ત પરિવાર હતો જ્યાં તેમના કાકા અને દાદા સાથે રહેતા હતા. તેમનો વેપાર ધંધો સારો ચાલતો હતો. તે બીજા-ત્રીજા વર્ગમાં હતી ત્યાં સુધીમાં તેના પિતા આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા.
મારો જન્મ થયો ત્યારે મારા પિતા ખુશ ન હતાઃ કરિશ્મા
કરિશ્મા તન્નાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતુ કે,  'જ્યારે હું મોટી થઈ ત્યારે મારી માતાએ મને કહ્યું કે મારા પિતા જ્યારે મારો જન્મ થયો ત્યારે ખુશ ન હતા કારણ કે તેઓ એક પુત્ર ઇચ્છતા હતા અને એક સામાન્ય ગુજરાતી પરિવારની જેમ તેમના પર દબાણ હતું. તેઓ વિચારતા હતા કે માત્ર પુત્ર જ વંશને આગળ લઈ શકે છે. વધુ કમાણી કરી શકે છે. મારા દાદા અને દાદી અમારી પાસેથી સેકન્ડ હેન્ડ ટ્રીટમેન્ટ કરાવતા. એમણે મને વધુ મજબૂત બનાવી એક દિવસ હું તેમને બતાવીશ કે જે કંઈ છોકરો કરે છે તે છોકરી પણ કરી શકે છે.

2 જૂનનાં રોજ કરિશ્માની નવી ફિલ્મ રીલીઝ થશે
કરિશ્માની આવનારી વેબ સીરીઝ 'સ્કૂપ' છે. જેનાં દિગ્દર્શક હંસલ મહેતા છે. વેબ સીરીઝ 2 જૂનનાં રોજ નેટફ્લિક્સ પર 2 જૂને રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ