બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Tech Tips and Tricks keep these things in mind before giving your phone to service center

કામની વાત / સર્વિસ સેન્ટરમાં મોબાઇલ આપતા પહેલાં આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો મુકાશો પ્રોબ્લેમમાં

Arohi

Last Updated: 09:11 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tech Tips and Tricks: જો તમે પોતાના સ્માર્ટફોનને ઠીક કરવા માટે સર્વિસ સેન્ટર પર આપી રહ્યો છો તો તેના પહેલા અમુક જરૂરી વાતોને ધ્યાનમાં રાખો.

  • સ્માર્ટફોનને આપી રહ્યા છે સર્વિસ સેન્ટરમાં? 
  • તો આ વાતોનું જરૂર રાખો ધ્યાન 
  • નહીં તો થઈ શકે છે નુકસાન 

આજકાલ સ્માર્ટફોનમાં આપણો બધો ડેટા સ્ટોર હોય છે. પ્રાઈવેટ ફોટો, વીડિયોથી લઈને બેંકિંગ અને બિઝનેસ ડિટેલ બધુ આ ડિવાઈસમાં હોય છે. જો ભૂલથી પણ આ ડિવાઈસ કોઈને મળી જાય તો તેનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી શકે છ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સ્માર્ટફોનને તમારે રિપેર કે સર્વિસ સેન્ટર પર આપતા પહેલા શું કામ કરવું જોઈએ. 

જો તમારો ફોન સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયો છે તો તમે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કર્યા બાદ જ પોતાના ફોનને સર્વિસ સેન્ટર પર આપવો જોઈએ. જો તમે આ સ્ટેપ્સને ફોલો કરો છો તો આ ડિજિટલ યુગમાં તમારી પ્રાઈવસી બની રહેશે અને તમારો ડેટા પણ સેફ રહેશે. 

સ્ટોર પર આપતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન 

  • મોબાઈલ ફોનને સર્વિસ સેન્ટર પર આપતા પહેલા શક્ય હોય તો તમારો બધો ડેટા ઈરેઝ કરી દો. ફોનમાં ડેટા ન હોવાથી કોઈ પણ તેની સાથે છેડછાડ નહીં કરી શકે. આ પ્રેક્ટિસ એ લોકોને મદદ કરશે જે પોતાના ફોનને કોઈ પણ મોબાઈલ આઉટલેટ પર ઠીક કરાવવા આપી દે છે. 
  • જો તમે પોતાના મોબાઈલ ફોનમાં બેંકિંગ એપ્સ રાખી છે તો તેને ડિલિટ કીર દો. ડિલિટ કરતા પહેલા પોતાના પાસવર્ડ, યુઝરનેમ વગેરે કોઈ સેફ જગ્યા પર લખો જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય. 
  • જો તમે નોટપેટમાં અમુક ડેટા સેવ કર્યો છે જે તમારી પ્રાઈવસી સાથે જોડાયેલો છે તો તેને જરૂર ક્લિયર કરી દો કારણ કે મોટાભાગે લોકો નોટપેટમાં કોઈ પણ પ્રકારની પ્રાઈવસી નથી લગાવીને રાખતા અને કોઈ પણ તેને જોઈ શકે છે. 
  • આ ડિજિટલ યુગમાં બધાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અને પેમેન્ટ સાથે જોડાયેલી એપ્સ હોય છે. યોગ્ય રહેશે કે તમે પોતાના ડબલ પાસવર્ડ લગાવીને રાખો. જેથી તમે સેફ્ટીને લઈને કોઈ પણ રિસ્ક નથી લેવા માંગતા તો તેને પણ રિમૂવ કરી શકો. 
  • પોતાના ઈમેલ્સ અને ફોટો ગેલેરી પર પણ પાસવર્ડ લગાવીને રાખો. સંભવ હોય તે જીમેલ એકાઉન્ટને લોગઆઉટ કરી દો કારણ કે જે પ્રકારે ફોનના મેસેજ બોક્સ આ એકાઉન્ટ માટે રસ્તા ખોલે છે તેવી જ રીતે જીમેલ પણ આજકાલ બધા ડિજિટલ એકાઉન્ટ માટે ચાવીની જેમ કામ કરે છે કારણ કે અહીં જ બધા ઓટીપી, પાસવર્ડ વગેરે ડિટેલ્સ આવતી રહે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ