બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / team india schedule after world cup final rohit sharma vs pat cummins india vs australia t20 series schedule

ક્રિકેટ / અભી ભી મૌકા હાથ સે ગયા નહીં! હજુય ટીમ ઇન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાના છે 5 ગોલ્ડન ચાન્સ

Manisha Jogi

Last Updated: 08:22 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ પાસે ઘણી સારી તક છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમવામાં આવશે.

  • ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા માટે ભારત પાસે ગોલ્ડન ચાન્સ 
  • ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે
  • 23 નવેમ્બરથી T20 સીરિઝ શરૂ થશે

ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતની હાર પછી ફેન્સ ખૂબ જ નિરાશ છે. ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ પાસે ઘણી સારી તક છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમવામાં આવશે. 

23 નવેમ્બરથી T20 સીરિઝ શરૂ થશે
T20 સીરિઝની છેલ્લી મેચ બેંગલુરુમાં રમવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 11 દિવસમાં 5 મેચ રમવામાં આવશે. 

T20 સીરિઝ શિડ્યુલ
પહેલી T20: વિશાખાપટ્ટનમ- 23 નવેમ્બર
બીજી T20: તિરુવનંતપુરમ- 26 નવેમ્બર
ત્રીજી T20: ગુવાહાટી- 28 નવેમ્બર
ચોથી T20: રાયપુર- 1 ડિસેમ્બર
પાંચમી T20: બેંગલુરુ- 3 ડિસેમ્બર

ભારતીય ટીમ આફ્રિકા જશે

T20 સીરિઝ પૂર્ણ થયા પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા માટે રવાના થશે. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ સૌથી પહેલા 3 T20 મેચ રમશે. 3 મેચની વન ડે ત્યાર પછી 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ સીરિઝ ડરબનમાં 10 ડિસેમ્બરથી રમાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ