બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / team india sarfaraz khan got emotional after not selected in team for west indies tour

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ ન થવા પર સરફરાજનું છલકાયુ દુઃખ, ઈન્સ્ટા પર કરેલી પોસ્ટ થઈ વાયરલ

Arohi

Last Updated: 12:41 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Sarfaraz Khan: ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ ન થવાના કારણે સરફરાજ ખાનનું દુઃખ છલકાયું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે.

  • ટીમ ઈન્ડિયામાં ન થયું સરફરાજનું સિલેક્શન 
  • સરફરાજ ખાનનું છલકાયું દુઃખ 
  • ઈન્સાગ્રામ પર શેર કરેલી સ્ટોરી થઈ રહી વાયરલ 

વિંડીઝ વિરૂદ્ધ વનડે અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં સરફરાજ ખાનને એક વખત ફરીથી જગ્યા નથી મળી અને જેના બાદ સરફરાજે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. 

સરફરાજે ઈન્સાટાગ્રામ સ્ટોરી પર નેટ્સની તરસવીર શેર કરતા લખ્યું 'વન લવ'. પોસ્ટના બેકગ્રાઉન્ડમાં લક્ષ્ય મૂવીનું ટાઈટલ ટ્રેક પણ વાગી રહ્યું છે. સરફરાજના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજ લગભગ 80ની છે અને તેમણે છેલ્લા ત્રણ રણજી સીઝનમાં 100થી વધારે એવરેજથી રન બનાવ્યા છે. 

સુનિલ ગાવસ્કરે પણ ઉઠાવ્યા હતા સવાલ 
સરફરાજ ખાનનું ટીમમાં સિલેક્શન ન થવાના કારણે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ સવાલ ઉઠાવ્યો હતો. ગાલસ્કરે કહ્યું કે આવી જ સ્થિતિ રહી તો સરફરાજને રણજી ટ્રોફી રમવાનું બંધ કરી દેવું જોઈએ. 25 વર્ષના સરફરાજ ખાને આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ માટે ભાગ લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ