બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tantra's big decision regarding people going for walks, closed in primary schools in Diu

કોરોના સંકટ / દીવમાં પ્રાથમિક શાળાઓમાં બંધ, ફરવા જતા લોકોને લઇને તંત્રનો મોટો નિર્ણય

Mehul

Last Updated: 11:15 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સાશિત દીવની પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય. સાથોસાથ બંને ડોઝની વેક્સિન લીધેલા પ્રવાસીઓને દીવમાં ફરવાની છૂટ આપવામાં આવી છે

  • કેન્દ્ર શાસિત  દીવમાં નિયમાવલી
  • ઓફલાઈન શિક્ષણ કરાયું બંધ 
  • તો પ્રવાસીઓ માટે પણ કેટલાક નિયમ  

 

દેશ અને રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણ ફૂંફાડો મારી રહ્યું છે ત્યારે કેન્દ્ર શાસિત દીવમાં કેટલાક નિયમોને આધીન નિર્ણય લેવાયા છે. શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે તો પ્રવાસીઓ માટે પણ કેટલાક નિર્દેશ ફરજીયાત બનાવાયા છે  

કેન્દ્ર શાસિત દીવની પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. વધતા કોરોના સંક્રમણનાં કારણે આ નિર્ણય લેવાયો છે. સાથોસાથ બંને ડોઝની વેક્સિન લીધેલા પ્રવાસીઓને દીવમાં ફરવાની છૂટ આપવામાં આવી છે અને માસ્ક અને સામાજીક અંતરનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આ જ રીતે વેપારીઓએ પણ  માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવશે તેનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ