બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / tamannaah bhatia who went topless in jee karda bold scene

PHOTOS / કિસ કરવામાં પણ શરમાતી એક્ટ્રેસે અચાનક કર્યાં બોલ્ડ સીન, વાયરલ ફોટાથી સોશિયલ મીડિયામાં કોહરામ

Hiralal

Last Updated: 05:36 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય વર્મા સાથે રિલેશનશીપ કન્ફર્મ કર્યાં બાદ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તેના બોલ્ડ સીનને લઈને સોશિયલ મીડિયાને હેરાન કરી મૂક્યું છે.

  • અભિનેત્રી તમન્ના ભાટિયાએ શરમ છોડી
  • Jee Karda વેબ સીરિઝમાં આપ્યાં બોલ્ડ સીન
  • ફોટા વાયરલ થતા લોકોએ લીધા ક્લાસ
  • હજુ હમણાં સુધી તો કિસ કરવામાં પણ શરમાતી હતી

હજુ હમણાં સુધી કિસ કરવામાં પણ શરમાતી એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ હવે શરમ નેવે મૂકી દઈને બોલ્ડ થઈ ગઈ છે. તમન્ના આજકાલ Jee Karda નામની એક બોલ્ડ વેબ સિરિઝમાં દેખાઈ રહી છે, તેણે કિસ ન કરવાનો નિયમ તોડ્યો છે અને વેબ સીરિઝમાં ધમાકેદાર બોલ્ડ સીન માટે ટોપલેસ થઈ છે. લોકોએ પણ તેને ટ્રોલ કરી મૂકી છે કે હંમેશા સંસ્કારી દેખાતી તમન્ના પર એવી તે કઈ મજબૂરી આવી પડી કે તેણે આવું કરવું પડ્યું. 

'Jee Kardaમાં તમન્ના થઈ ટોપલેસ
વેબ સીરિઝ Jee Kardaનો સ્ક્રીન ગ્રેબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી સ્ટીમી બોલ્ડ સીન કરતી જોવા મળી શકે છે. અભિનેત્રી તેના ટોપલેસ દ્રશ્યોને કારણે ચર્ચામાં છે. 

સોશિયલ મીડિયા પર ટ્રોલ
તમન્નાનું બોલ્ડ થવું ચાહકોને ગળે ઉતર્યું નથી કારણ કે તેમને કહેવું છે કે ખુદ તમન્નાએ કહ્યું હતું કે તે કિસિંગ સીન નહીં આપે પરંતુ હવે તેણે તો મર્યાદા વટાવી દીધી છે. એક ચાહકે કહ્યું કે એસએસ રાજામૌલી સાથે કામ કરનારી તેલુગુ અભિનેત્રી Tamannaah Bhatia હવે સોફ્ટ પોર્ન Lusttories પ્રમોટ કરી રહી છે. ઉર્દૂવૂડમાં આવ્યા પછી તેના માટે આવું નૈતિક પતન.  અન્ય એક વ્યક્તિએ ટ્વિટ કર્યું: "તમન્ના ભાટિયા તેની કારકિર્દીની બીજી ઇનિંગ્સમાં છે. તે Jee Karda અને લસ્ટ સ્ટોરીઝ 2 જેવી વેબ સિરીઝમાં ઘનિષ્ઠ દ્રશ્યો કરી રહી છે! તમને ઘૃણાસ્પદ અને અધમ પાત્રો પસંદ કરવામાં શરમ આવવી જોઈએ. 

Jee Karda પ્રાઈમ વીડિયો પર રિલીઝ
અરુણિમા શર્મા દિગ્દર્શિત Jee Karda 8 એપિસોડ લાંબી રોમેન્ટિક-ડ્રામા વેબ સિરીઝ છે. તેમાં તમન્ના ભાટિયા, સુહૈલ નૈયર, આશિમ ગુલાટી અને અન્યા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ વેબ સિરીઝને તાજેતરમાં પ્રાઈમ વિડિઓ પર રિલિઝ થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ