બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / Take special measures to get the blessings of Lord Krishna on the day of Janmashtami

Krishna Janmashtami 2023 / શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની રાત્રિમાં કરી લો આ ખાસ ઉપાય: ધન-દૌલતથી હંમેશા છલકાતી રહે ઘરની તિજોરી

Kishor

Last Updated: 09:50 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમીના દિવસે લોકો ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ, શ્લોક અને વિધિઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા હોય છે. આ દિવસે રાત્રે 12:00 વાગે કેટલાક ઉપાય કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

  • 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે જન્માષ્ટમી
  • જન્માષ્ટમીના દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા આટલું કરો!
  • રાત્રીના સમયે પૂજા કરાવથી મળે છે ધાર્યા ફળ

ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. એટલે જન્માષ્ટમીના દિવસે લોકો ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ, શ્લોક અને વિધિઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાનનો જન્મ રાત્રે 12:00 વાગે થયો હતો. તેથી આ સમયે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવે છે અને આ વર્ષે 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. આ દિવસે રાત્રે 12:00 વાગે કેટલાક ઉપાય કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે ત્યારે આવો જાણીએ આ વિશેના વિસ્તારથી!

ભગવાન કૃષ્ણના જન્મની પાંચ અનોખી ઘટનાઓ, જે તમે ભાગ્યે જ જાણતાં હશો | Five  unique events of the birth of Lord Krishna, which you will hardly know

મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે

સંતાન પ્રાપ્તિ માટે જન્માષ્ટમીના દિવસથી જ સંત ગોપાલ શ્લોકનું પાઠ કરવું જોઈએ. આ શુભદિને શરૂઆતથી સંતાન સુખ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાનનો અભિષેક કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાન શ્રીકૃષ્ણને નાળિયેર અને 11 બદામ અર્પણ કરવા જોઈએ જે પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

શા માટે કૃષ્ણએ જન્મ લીધો હતો, ખુદ ભગવાને આ 3 કારણો બતાવ્યાં હતાં | Why did  Krishna birth God Himself showed these 3 reasons


પ્રેમ સંબંધમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે

શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમીની રાતે ભગવાન કૃષ્ણને કેસર અને દૂધનો અભિષેક કરવો જોઈએ. આથી સમૃદ્ધિ અને સુખ વધે છે તો જન્માષ્ટમી પર ભગવાનની પૂજા કરતી વેળાએ મોરના પીંછા, ગાયના દૂધમાંથી બનેલ ખીર અને પંચામૃત ઉપરાંત મીઠાઈ અને માખણ પણ અર્પણ કરવા જોઈએ  ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પસંદ હોવાથી આમ કરવાથી ખાસ આશીર્વાદ મળે છે. આ ઉપરાંત મેષ રાશિના લોકોએ ગાયના દૂધનો અભિષેક કરી ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી પ્રેમ સંબંધમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. વધુમાં જન્માષ્ટમીના દિવસે સાત દીકરીઓને ઘરે બોલાવી અને તેમને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવવાનું પણ શુભ માનવામાં આવે છે તો આ દિવસે પીળા ચંદન તથા કેસરને ગુલાબજળમાં ભેળવીને કપાળ પર લગાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ