બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / sweeper used to teach education lessons to students in a government school in Rajkot

રોષ / VIDEO : રાજકોટની સરકારી શાળામાં સફાઈ કામદાર વિદ્યાર્થીઓને ભણાવતો હતો શિક્ષણના પાઠ, જાણો મામલો

Kishor

Last Updated: 03:33 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સોરઠીયા વાડી શાળામાં સફાઈ કામદાર બાળકોને શિક્ષણ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

  • રાજકોટમાં સરકારી શાળાનો વીડિયો વાયરલ 
  • સફાઇ કામદાર બાળકોને અભ્યાસ કરાવતો હોવાનો વીડિયો વાયરલ 
  • વીડિયો સોરઠીયા વાડી વિસ્તારની શાળા નંબર -62 હોવાનું સામે આવ્યું

રાજકોટની સરકારી શાળા વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. આ વીડિયો સોરઠીયા વાડી વિસ્તારની શાળા નંબર -62 નો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં સફાઇ કામદાર બાળકોને અભ્યાસ કરાવતો હોવાનું સામે આવતા વાલીઓમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે. તો આ વીડિયોને લઈને શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

મને કંઇ કહેશો તો તમારી પર ફોન આવશે : સફાઈ કામદાર

સોરઠીયા વાડી શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં સ્કૂલ બહાર સફાઇ કામદાર વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવી રહ્યા છે. આ અંગે જાણ થતાં જાગૃત નાગરિકે સ્કૂલનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામા વાયરલ કર્યો હતો. જેમાં શિક્ષકોના કહેવાથી હું દરરોજ સ્કૂલે આવું છું તેવું સફાઇ કામદારએ રટણ રટયું હતું. મને કંઇ કહેશો તો તમારી પર ફોન આવશે તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી. આ વીડિયોને લઈને શાળામાં બહારના માણસના પ્રવેશથી શિક્ષણ વ્યવસ્થા અને બાળકોની સલામતી સામેં પણ સવાલો ઉભા થયા છે.

સળગતા સવાલ?

  • શાળામાં સફાઈકર્મી બાળકોને અભ્યાસ કેમ કરાવે છે?
  • કોના કહેવાથી સફાઈકર્મી બાળકોને અભ્યાસ કરાવે છે?
  • સ્કૂલમાં અન્ય વ્યક્તિઓને પ્રવેશવાની મંજૂરી કોણ આપે છે?
  • સફાઈકર્મી બાળકોને અભ્યાસ કરાવશે તો શિક્ષક શું કરશે?
  • ક્યા શિક્ષકે સફાઇકર્મીને સોંપી સ્કૂલની જવાબદારી?
  • કોના બદલામાં સફાઇકર્મી પહોંચ્યો સ્કૂલે?
  • કેમ શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે?
  • બાળકોનો ભવિષ્ય ખરાબ થશે તો જવાબદાર કોણ?
  • સફાઇકર્મીને ભણાવવાના આદેશ આપનારા શિક્ષક સામે પગલા લેવાશે?
  • રાજકોટની સરકારી શાળામાં આ રીતે અભ્યાસ થાય છે?
  • બાળકોના અભ્યાસ અને સલામતીની ચિંતા કેમ નહીં?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ