બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / surya guru yuti 2023 sun jupiter conjunction in pisces life of these 5 zodiac signs

surya guru yuti 2023 / મીન રાશિમાં સૂર્ય-ગુરુની યુતિ, 14 સુધી આ રાશિઓના જાતરોની બદલાઇ શકે છે જીંદગી

Bijal Vyas

Last Updated: 05:12 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃહસ્પતિ ગ્રહના દેવતાઓના ગુરુને માનવામાં આવે છે. સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે, જેના કારણે આ 5 રાશિના જાતકોને લાભ થશે, વાંચો આ કઇ પાંચ રાશિ છે?

  • સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે
  • 5 ભાગ્યશાળી રાશિઓ વિશે સૂર્ય-બૃહસ્પતિની આ મહા યુતિથી લાભદાયી થશે
  • સૂર્ય બૃહસ્પતિની યુતિ કર્ક રાશિના જાતકો માટે અનુકુળ લાભદાયી રહેશે

surya guru yuti 2023: સૂર્ય અને બૃહસ્પતિના વૈદિક જ્યોતિષનું મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને અન્ય પ્રમુખ ગુણોમાં આત્મા ગણવામાં આવે છે અને બૃહસ્પતિ ગ્રહના દેવતાઓના ગુરુને માનવામાં આવે છે. સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ બે પ્રમુખ ગ્રહોની યુતિનો દરેક જાતકો પર પ્રભાવ પડે છે. આ પ્રમુખ ગ્રહ અત્યારના સમય મીન રાશિમાં બિરાજમાન છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે સૂર્ય-બૃહસ્પતિની આ મહા યુતિથી લાભદાયી થશે. 

મિથુન રાશિઃ મિથુન રાશિની વાત કરીએ તો સૂર્ય-બૃહસ્પતિની યુતિ ક્યારેકને ક્યારેક લાભ આપનારી છે. તમે પોતાના વિરોઘીઓની સરખામણીમાં વધારે મજબૂત સ્થિતિમાં હશો. નોકરી કરનારા જાતકો માટે આ સમયમાં પોતાના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ વૃદ્ધિ થશે અને જો તમે કોઇ જૂના રોગથી પીડિત છો તો આ સમય દરમિયાન તમારી બીમારી દૂર થશે. આ લાભ ઉપરાંત વિવાહિત મિથુન રાશિના જાતકો માટે સમય સુખદ રહેશે. 

નવરાત્રીના એક મહિના બાદ થશે ગુરુ ચંડાલ યોગનું નિર્માણ, આ 3 રાશિઓ રહેવુ પડશે  સાવધાન guru chandal yog 2023 unlucky for these rashi

કર્ક રાશિઃ સૂર્ય બૃહસ્પતિની યુતિ કર્ક રાશિના જાતકો માટે અનુકુળ લાભદાયી રહેશે. આ સમયમાં તમારુ તણાવ દૂર થશે કારણ કે પારિવારિક સંબંધમાં સુધાર જોવા મળશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને તેમાં સારા પરિણામ મળી શકશે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે સાથે જ તમારુ વૈવાહિક જીવન પણ સારુ રહેશે. 

સિંહ રાશિઃ આ યુતિથી સિંહ રાશિનું શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને આર્થિક મામલે સફળતા થશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી કોઇ રોકાણ કરવા માટેની રાહ જોઇ રહ્યાં છો તો આ દરમિયાન રોકાણ કરી શકો છો કારણ કે આ સમય તમારા માટે શુભ રહેશે અને તમારે આગળ વધવુ જોઇએ. 

12 વર્ષ બાદ બની રહી છે આ 2 ગ્રહોની ખાસ યુતિ, આ ત્રણ રાશીના લોકોને થઈ શકે છે  જબરદસ્ત લાભ | Surya guru yuti 2023 sun jupiter conjunction aries these  zodiac get money and success

 

વૃશ્ચિક રાશિઃ આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકુળ રહેશે. આ સમયે તમારુ ભાગ્ય સાથ આપશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને કામમાં પણ તમને લાભ મળશે. આ ઉપરાંત વૃશ્ચિક રાશિના વ્યવસાયી જાતકો માટે આ સમય સુવર્ણકાળ છે. 

મીન રાશિઃ મીન રાશિ પાંચમી રાશિ છે જેને સૂર્ય-બૃહસ્પતિની યુતિનો લાભ મળશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમારા સહકર્મી તમારા સહયોગ કરશો તો તમે પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. મીન રાશિના જાતકોએ પોતાની મહેનતનું સારુ ફળ મળશે. આર્થિક મામલોમાં તમને ધાર્યુ પરિણામ મળશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબબૂત થશે. શિક્ષાના ક્ષેત્રસાથે જોડાયેલા જાતકોને વિશેષ પરિણામ મળશે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ