બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / Surendranagar, Dhrangadhra subjail, accused, video viral, social media, question on performance

બેદરકારી / ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને જલસા.! એકે રીલ્સ બનાવી તો બીજો ફોન પર કરી રહ્યો છે વાત, બાપ એવા બેટાનો વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 11:42 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબ જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ત્યારે જેલમાંથી આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો છે. જેમાં આરોપીએ જેલમાં જ વીડિયો બનાવી વાયરલ કરતા જેલનાં સત્તાધીશો સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

  • સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબ જેલ ફરી આવી ચર્ચામાં
  • આરોપીએ જેલમાં જ વીડિઓ બનાવી વાઈરલ કર્યો
  • જેલ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

 સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબજેલમાં સજા કાપી રહેલ કેદી દ્વારા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી વીડિયો વાયરલ કરતા જેલ પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જેલમાંથી આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા જે વીડિયો વાયરલ કર્યો તે જેલમાં જ બનાવ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેલનાં સત્તાધિશોની કામગીરી પર અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ જેલ પ્રશાસન દોડતું થઈ જવા પામ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ