બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat Mangrol Neighbor physically assaulted 10-year-old girl , police take action

હેવાને હદ વટાવી / પડોશીએ એકલતા જોઈ 10 વર્ષની સગીરાની છાતી પર ફેરવ્યો હાથ, ત્યાંથી બંધ ન થતાં કર્યું આવું ખરાબ કામ, સુરત પોલીસે દબોચ્યો

Dinesh

Last Updated: 11:21 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news : માંગરોળમાં 10 વર્ષની સગીરા પર પાડોશીએ નજર બગાડી શારીરિક અડપલા કર્યા, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હવસખોર પાડોશીને દબોચી કાર્યવાહી હાથ ધરી

  • સુરતમાં પડોશી બન્યો હેવાન
  • 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી
  • સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

સુરતના માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી. આરોપીએ બાળાને રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો છે.

આરોપી

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
સુરત જિલ્લામાંથી વધુ એક શર્મસાર ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના એક ગામમાં 10 વર્ષની સગીરા તેની બહેન સાથે એકલી ઘરે હતી તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતા 48 વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને પૈસા આપી દુકાન પર મોકલી આપી હતી અને એકલતાનો લાભ લઈને 10 વર્ષની સગીરા પર નજર બગાડી તેને રૂમમાં ખેંચી ગયો હતો અને શારીરિક અડપલા કર્યા હતા. સગીરાએ અવાજ કરતા તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે આરોપીને દબોચ્યો
સગીરાને પોતાની સાથે ખરાબ વ્યવહાર થયો હોવાનું માલુમ પડતા જ તે ધ્રુજી ઉઠી હતી અને પોતાની માતાને સમગ્ર કૃત્યની જાણ કરતા તેઓની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ પોલીસ મથકે દોડી આવ્યા ગયા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કોસંબા પોલીસે 48 વર્ષીય કલ્લું હરિશંકર ગૌડ નામના નરાધમને દબોચી તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ