સુપ્રીમ કોર્ટ / પતંજલિના ભ્રામક દાવાઓ પર સુપ્રીમ કોર્ટ લાલચોળ, ફટકારી નોટિસ, કેન્દ્ર સરકારે કહ્યું નહીં ચલાવી લેવાય

Supreme Court on Patanjali's misleading claims, issued notice, central government said not to be executed

સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે. કોર્ટે રોગોની સારવાર અંગે ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ