બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Suomoto will take the Gujarat High Court against the people who tried to disturb the peace

પોલીસ રીડ્રેસલ ફોરમ / ગુજરાતમાં ઉપદ્રવ ફેલાવતા શખ્સોની હવે ખેર નથી, જાહેર કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા હાઈકોર્ટનો આદેશ

Dinesh

Last Updated: 08:08 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લેશે, જાહેર સભાઓ, કાર્યક્રમો બાદ જાહેર સંપત્તિને નુકસાન કરવા સામે કાર્યવાહી કરાશે

  • રાજ્યમાં ઉપદ્રવ ફેલાવતા શખ્સોની હવે ખેર નથી
  • શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે HC લેશે સુઓમોટો 
  • સુપ્રીમકોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટ કરશે કાર્યવાહી


રાજ્યમાં ઉપદ્રવ ફેલાવતા શખ્સોની હવે ખેર નથી. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લેશે. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટ કાર્યવાહી કરશે તેમજ
આગામી દિવસોમાં રાજ્યમાં પોલીસ રીડ્રેસલ ફોરમ બનશે. 

આગામી દિવસોમાં રાજ્યમાં બનશે પોલીસ રીડ્રેસલ ફોરમ
જાહેર સભાઓ, કાર્યક્રમો બાદ જાહેર સંપત્તિને નુકસાન કરવા સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક જાહેર સભાઓ અથવા જાહેર કાર્યક્રમોની વીડિયોગ્રાફી ફરજિયાત કરાઈ છે. જાહેર કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પોલીસે કરવી પડશે તેમજ અશાંતિ ફેલાવવાની કોઈપણ ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો અરજી કરશે. 

રાજ્યમાં બનેલી ઘટના પણ લેવાઈ ધ્યાને શકે છે 
પોલીસ પાસે રહેલી તમામ હકીકતો ધ્યાને લીધા બાદ કાર્યવાહી કરાશે. તાજેતરમાં રાજ્યમાં બનેલી ઘટનાઓ પણ ધ્યાને લેવાઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ