બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / sun transit in nakshatra 5 zodiac signs do this work soon time till 14 september

નક્ષત્ર પરિવર્તન / ખરાબ સમયને અલવિદા કહેવાનો સમય: આ 5 રાશિના જાતકો માટે આવશે ગુડ ન્યૂઝ, સૂર્ય કરી રહ્યા છે પ્રવેશ, જલ્દી જ કરો આ કામ

Manisha Jogi

Last Updated: 01:56 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મ અનુસાર નવ ગ્રહ રાશિ પરિવર્તન કરવાની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્ય દેવતાએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય આ નક્ષત્રમાં 14 સપ્ટેમ્બર સુધી સવારે 03:38 વાગ્યા સુધી રહેશે.

  • નવ ગ્રહ રાશિ પરિવર્તન કરવાની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે
  • સૂર્ય દેવતાએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો
  • સૂર્ય આ નક્ષત્રમાં 14 સપ્ટેમ્બર સુધી રહેશે

હિંદુ ધર્મ અનુસાર નવ ગ્રહ રાશિ પરિવર્તન કરવાની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. ગ્રહોના રાજા સૂર્ય દેવતાએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્યદેવતાએ 31 ઓગસ્ટના રોજ રાત્રે 09:44 વાગ્યે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય આ નક્ષત્રમાં 14 સપ્ટેમ્બર સુધી સવારે 03:38 વાગ્યા સુધી રહેશે. 

સૂર્યનું રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે. કેટલીક રાશિના જાતકો માટે નુકસાનકારક સાબિત થશે. સૂર્યએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેથી કઈ રાશિના જાતકોને લાભ અને નુકસાન થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ-
સૂર્ય મેષ રાશિમાં પાંચમાં ભાવના સ્વામી છે, જેથી આ રાશિના જાતકોને તમામ સફળતા મળશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપી છે, તો તેઓ સારા નંબરે પાસ થઈ શકે છે. કાર્યક્ષેત્રે મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. 

સિંહ-
સૂર્ય સિંહ રાશિમાં લગ્ન ભાવમાં બિરાજમાન છે. સૂર્યએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. નવી નોકરી માટેની તક મળી શકે છે. 

વૃશ્વિક-
સૂર્ય વૃશ્વિક રાશિમાં દસમા ભાવના સ્વામી છે. આ રાશિના જાતકોની પ્રોફેશનલ લાઈફ સારી બની શકે છે. સરકારી નોકરી કરતા લોકોને કામમાં સફળતા મળશે, પરિવારમાં ખુશીઓનું આગમન થશે. 

તુલા-
સૂર્ય તુલા રાશિમાં અગિયારમા ભાવના સ્વામી છે. જેથી આ રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. જે પણ કામ ઘણા સમયથી અટકેલું છે, તે કામ પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ હાલના દિવસોમાં ખૂબ જ મહેનત કરવી પડશે. 

ધન-
સૂર્ય ધન રાશિમાં નવમા ભાવના સ્વામી છે. ઘણા સમયથી તમારો બિઝનેસ ધીમો ચાલી રહ્યો છે, તો ફરી તેમાં સફળતા મળી શકે છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. જો કામના કારણે બહાર જવું પડી રહ્યું છે, તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ