બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / sun transit 2023 in libra surya rashi parivartan horoscope prediction surya gochar rashifal

સૂર્ય ગોચર / એક મહિના સુધી પાંચ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી! સૂર્યદેવના આશીર્વાદથી અવશ્ય મળશે ગુડ ન્યૂઝ, જુઓ આખું લિસ્ટ

Manisha Jogi

Last Updated: 11:15 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યની સ્થિતિનું વિશેષ મહત્ત્વ છે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, તેનાથી કેટલીક રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ શકે છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યની સ્થિતિનું વિશેષ મહત્ત્વ
  • સૂર્ય 18 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે
  • આ રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યની સ્થિતિનું વિશેષ મહત્ત્વ છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય 18 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રને ઘન અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે, તેનાથી કેટલીક રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ શકે છે. 

સૂર્ય ગોચરથી કઈ રાશિના જાતકોને થશે લાભ?
મિથુન- સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોના જીવનમાં અનેક ફેરપાર થઈ શકે છે. કરિઅર બાબતે અનેક તક મળી શકે છે. નોકરી શોધતા લોકોને સારા સમાચાર મળી શકે છે. ભાગીદાર સાથે સારો સમય પસાર થશે. નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. 

કર્ક- આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. પરિવારમાં શુભ કાર્ય થી શકે છે. પરિવાર સાથે યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. રોકાણનો લાભ પ્રાપ્ત થશે. 

તુલા- સૂર્યનો પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ થઈ રહ્યો છે. આર્થિક પ્રગતિ થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. જે પણ પ્રોજેક્ટ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. 

ધન- આર્થિક સંપન્નતા પ્રાપ્ત થશે. પર્શનલ અને પ્રોફેશનલ જીવનની સમસ્યાનું નિવારણ આવશે. નોકરી શોધતા લોકોને સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે હાલનો સમય શુભ રહેશે.

મીન- ઓફિસમાં સિનિયર્સનો સહયોગ પ્રાપ્ત થશે. સફળતાના શિખર સર કરશો. નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો પ્રબળ યોગ બની રહ્યો છે. જમીન, ભવન અને વાહનની ખરીદી સંભવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ