બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / sukhoi 30 mki fighter aircraft had a tyre burst while landing

BREAKING / પુણે એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે સુખોઈ 30 વિમાનનું ટાયર ફાટ્યું, થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ

Pravin

Last Updated: 06:15 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે પુણે એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતાં રહી ગઈ. જ્યાં રન વે પર લેન્ડીંગ કરતી વખતે સુખોઈ વિમાનનું ટાયર ફાટી ગયું હતું.

  • પુણે એરપોર્ટ પર લેન્ડીગ દરમિયાન મોટી દુર્ઘટના
  • સુખોઈ વિમાનનું ટાયર ફાટ્યું
  • થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ

 

બુધવારે પુણે એરપોર્ટ પર એક મોટો દુર્ઘટના થતા થતાં રહી ગઈ. ભારતીય વાયુ સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહીં એક સુખોઈ 30 એમકેઆઈ લડાકૂ વિમાન લેંડ કરી રહ્યા હતું, ત્યારે તેનું ફાટી ગયું હતું. વાયુ સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રન વે ખાલી કરાવામાં આવ્યો હતો. જરૂરી તપાસ કર્યા બાદ રન વેને ઉડાન ગતિવિધિઓને ફરીથી ખોલી દીધી હતી.

ફ્રંટલાઈન સુખોઈ એરક્રાફ્ટ બેસ

પુણે આંતરરાષ્ટ્રીય હવાઈમથક લોહેગામના ભારતીય વાયુ સેના સ્ટેશનથી સંચાલિત એક સિવિલ એન્ક્લેવ છે. જેનો ઉપયોગ ભારતીય વાયુ સેનાના પાયલટને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવે છે. આ વાયુ સેનાના ફ્રંટલાઈન સુખોઈ એરક્રાફ્ટનું બેસ છે. 

લેન્ડીંગ સમયે ટાયર ફાટ્યું

ડિફેંન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે, પુણે હવાઈ મથક પર ઉતરતી વખતે એક એસયુ 30 એમકેઆઈ વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જેનાથી રનવેમાં અડચણો આવી હતી. વાયુ સેનાના કર્મિઓએ રેકોર્ડ સમયમાં રનવે સાફ કર્યો, જેનાથી 30 માર્ચ બપોરે નાગરિક અવરજવરમાં થોડી વાર માટે ખલેલ પહોંચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ