બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suicide note: Suraj Bhuva commits atrocities for 10 months, young woman attempts suicide by taking drugs

આરોપ / સુસાઈડ નોટઃ સૂરજ ભુવાએ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, યુવતીએ દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

Mehul

Last Updated: 11:22 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી' જૂનાગઢની યુવતીએ રાજકોટમાં ઝેરી દવા પી મહિલા પોલસ મથેક જઈને વર્ણવી આપવીતી. ભૂવાજીએ 10 મહિના સુધી આચર્યું દુષ્કર્મ.યુવતી હોસ્પીટલમાં

 

  • ભૂવાએ લીધો યુવતીના ભોળપણનો લાભ 
  • જૂનાગઢની યુવતીએ રાજકોટમાં પીધી દવા 
  • ગર્ભ રાખ્યો,દવા આપી ભૂવો અન્યત્ર જતો રહ્યો 

જૂનાગઢની એક યુવતી ભૂવાના પરિચયમાં આવતા જ ભૂવાએ નજર બગાડી અને સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ મને તરછોડી,અમદાવાદ ચાલ્યો ગયો છે. મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી. આ શબ્દો છે જૂનાગઢની એ યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી ને મહિલા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા  પહેલા એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

પીડિતાએ સોશિયલ મીડિયામાં સ્યુસાઈડ નોટ લખતા ઉમેર્યું કે આશરે દસે'ક મહિના પહેલા સૂરજ લાખા સોલંકી પાસે કેટલાક અંગત પ્રશ્નો અને મૂંઝવણને લઈને જોવરાવવા ગઈ હતી. આવખતે જ મારે સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ