બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / Suddenly the prices of gold and silver fell, know the latest rate

તક / સોનું ખરીદવા તહેવારોની રાહ જોતાં નહીં! નહીં મળે આવો ગોલ્ડન મોકો, અચાનક સોના-ચાંદીના ભાવો ઘટયા, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 08:30 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે.તો તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ શું રહ્યા હતા? ભાવ ઘટવાનું કારણ શું? જાણો અહેવાલમાં!

  • સોના ચાંદીના ભાવમાં વધઘટ
  • આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો
  • સોનું ખરીદવા માટે જાણે ગોલ્ડન અવસર

દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તહેવારો ઉપરાંત લગ્નસરાની સિઝનને લઈને સોના ચાંદીની માંગ વધુ જોવા મળતી હોય છે. આથી સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે આજે સોનાના ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો હતો. જેને લઈને સોનું ખરીદવા માટે જાણે ગોલ્ડન અવસર સર્જાયો હતો. આથી સોનાની ખરીદીમાં તહેવારની રાહ જોતા લોકો માટે ગોલ્ડન ચાન્સ છે.

આજે ફરી સસ્તો થયો સોના વાયદો, જાણો કેટલા થયા સોના-ચાંદીના ભાવ | gold silver  price today march 4 2021 gold and silver mcx today extended fall in indian  markets amid rising us bond


આજે બુધવારે વાયદા બજારમાં સોનાના ભાવમાં રૂ. 179 નો ઘટાડો નોંધાયો હતો.પરીણામે તોલા દીઠ ભાવ રૂ. 60,761 થયા હતા. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, નબળા વૈશ્વિક સંકેતોને લઈને દિલ્હીમાં સોનાનો ભાવ રૂ. 350 ઘટીને રૂ. 61,700 થયો હતો.જ્યારે છેલ્લા વેપારમાં સોનાનો ભાવ 62,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

સોનું આજે ફરી થયું મોંઘુ તો ચાંદી થયુ સસ્તું, જાણો શું છે આજના ભાવ | gold  price today jumps silver price dip check 10 gram 22 carat gold rate

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટનું માનીએ તો સેફ-હેવન ડિમાન્ડમાં ઘટાડાને કારણે નવા મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 1,978 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી બાજુ આજે ચંડીનો ભાવ રૂ.703 ઘટીને રૂ.70,966 કિલો દીઠ થયો હતો. ચાંદીનો રૂ. 1,200 ઘટતા ભાવ રૂ. 74,300 પ્રતિ કિલો થયા છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદી 22.55 યુએસ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

સોના- ચાંદીની કિંમતમાં આવ્યો ઉછાળો, સોનાના ભાવમાં 100 રુપિયાનો વધારો, જાણો  આજની કિંમત | gold price today rises 100 rupees per 10 gram silver also jump  check today price

શહેર વાઇઝ સોનાનો ભાવ? (24 કેરેટ સોનાની કિંમત)

દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,030 છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,530 છે.
કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,530 છે.
ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,030 છે.
બેંગલુરુમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,530 છે.
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,530 છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,680 છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 61,680 છે.
પટનામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 61,580 રૂપિયા છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 61,580 રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ