બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Such a showpiece manages the negative energy in the house, even by mistake it is not used in decorating the house

વાસ્તુશાસ્ત્ર / નકારાત્મક ઉર્જાનું સંચાલન કરે છે આવું શોપીસ, ભૂલથી પણ ઘર સજાવવામાં ન કરતા ઉપયોગ

Megha

Last Updated: 05:03 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની સાત અજાયબીમાંથી એક અજાયબી કહેવાતા તાજમહેલ ભલે ખૂબ સુંદર હોય પણ તેની તસવીર કે શો પીસ ઘરમાં લગાવવી ન જોઈએ.

  • ઘર સજાવવાના ચક્કરમાં એવી ભૂલો કરી નાખે છે જે વાસ્તુ દોષનું કારણ બની જાય
  • તાજમહેલ ભલે ખૂબ સુંદર હોય પણ તેની તસવીર કે શો પીસ ઘરમાં લગાવવી ન જોઈએ

ઘણી વખત લોકો ઘર સજાવવાના ચક્કરમાં એવી ભૂલો કરી નાખે છે જે વાસ્તુ દોષનું કારણ બની જાય છે. ઘરમાં તાજમહેલ શો પીસ રાખવો કે ફોટો લગાવવો લોકોને ઘણો પસંદ હોય છે. ઘણા લોકો ઘર સજાવવા માટે તાજમહેલનો શો પીસ અને ફોટો ઘરમાં લગાવે છે પણ અમે તમને જાણવી દઈએ કે દુનિયાની સાત અજાયબીમાંથી એક અજાયબી કહેવાતા તાજમહેલ ભલે ખૂબ સુંદર હોય પણ તેની તસવીર કે શો પીસ ઘરમાં લગાવવી ન જોઈએ. સાથે જ કોઈને ભેટ તરીકે પણ ન આપવું જોઈએ. 

ઘરમાં નકારાત્મકતા લાવે છે 
શાહજહાએ તેની પત્ની મુમતાઝની મૃત્યુ પછી તેની યાદમાં તાજમહલ બનાવડાવ્યો હતો, હિંદુ ધર્મમાં કબ્રિસ્તાન કે સમાધિની તસ્વીર ઘરમાં રાખવી શુભ નથી માનવામાં આવતી. એવું કહેવામાં આવે છે કે એવી તસ્વીરો ઘરમાં નકારાત્મકતા લાવે છે. એટલા માટે ઘરમાં ક્યારેય તાજમહેલનું શોપીસ કે તેનો ફોટો ન લગાવવો જોઈએ. 

વાસ્તુ દોષ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ દુઃખ, સમાધિ, મૃત્યુથી જોડાયેલ તાજમહેલ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઉદ્ભવે છે. આવા વાસ્તુ દોષ ઘણાં પ્રકારની સમસ્યા લઈને આવે છે, તેનાથી ઘરના લોકોની તરક્કીમાં પણ અડચણ આવે છે. સાથે જ ઘરમાં બીમારીઓનું પણ આગમન થાય છે. એ સાથે આર્થીક તંગીનો પણ સામનો કરવો પડે છે. 

એટલા માટે જ કોઈને પણ તાજમહેલની તસ્વીર કે શોપીસ ભેટમાં પણ ન આપવી જોઈએ. તેને પણ શુભ માનવામાં નથી આવતું. જો તમારી પાસે તાજમહેલનું શો પીસ કે તસ્વીર હોય તો તેને ભૂલથી પણ ઘરમાં સજાવીને રાખતાં નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ