બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Student stuck in Vivekananda College Raipur Ahmedabad

કોની લાપરવાહી? / સત્તાધીશોની બેદરકારીના કારણે અમદાવાદનો વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત! જાણો કેમ, ચાર દિવસથી પરિવાર ખાઇ રહ્યો છે ધક્કાં

Dinesh

Last Updated: 05:27 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થી અટવાયો; કોલેજની બેદરકારીથી વિદ્યાર્થી પરીક્ષાથી વંચીત રહ્યાનો કર્યો આક્ષેપ, વિદ્યાર્થીના પરિવારે રાયપુર કોલેજની નીચે ફુટપાથ પર બેસી વિરોધ કર્યો

  • અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થી અટવાયો 
  • કોલેજની બેદરકારીથી વિદ્યાર્થી પરીક્ષાથી વંચીત રહ્યાનો આક્ષેપ
  • વિદ્યાર્થી પરિવાર રાયપુર કોલેજની નીચે ફુટપાથ પર બેસી કર્યો વિરોધ 

અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં એક વિદ્યાર્થી અટવાયો છે. આજથી શરૂ થતી FyByની પરીક્ષાને લઈ એક વિદ્યાર્થી મુજવણમાં મુકાયો હતો. FyByની સેમેસ્ટર-1ની પરીક્ષાથી એક વિદ્યાર્થી વંચીત રહ્યો છે. જે વિદ્યાર્થીએ કોલેજના સત્તાધીશોની બેદરકારીના કારણે એનરોલમેન્ટ ફોર્મ ન ભરાયાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થી અટવાયો 
અમદાવાદના રાયપુરની વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થી અટવાયો છે. FY BAનો વિદ્યાર્થી આજથી શરુ થતી સેમેસ્ટર-1ની પરીક્ષાથી વંચીત રહ્યો છે જેને લઈ તેણે કોલેજ સત્તાધીશોની બેદરકારીના કારણે એનરોલમેન્ટ ફોર્મ ન ભરાયાનો આક્ષેપ કર્યો છે. બપોરે 2.30 કલાકે પરીક્ષા પુરી થઇ છતા પરિક્ષા માટે ન બોલાવ્યોનો આક્ષેપ કર્યો છે. વિધાર્થીને પરીક્ષા માટે ન બોલાવતા પરિવાર ફુટપાથ પર બેસી રહ્યો હતો. કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીને યુનિવર્સિટી મોકલ્યો અને યુનિવર્સિટીએ પરત કોલેજ મોકલ્યો હતો. ચાર દિવસથી કોલેજ અને યુનિવર્સિટીના ધક્કા ખાઈને વિદ્યાર્થી અને પરિવાર કંટાળ્યો હતો. વિદ્યાર્થી પરિવાર સાથે રાયપુર કોલેજની નીચે ફુટપાથ પર બેસી વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીએ વીડિયો વાયરલ કર્યો 
વિદ્યાર્થીએ વિડિયોમાં કોલેજ પર આક્ષેપ કરતા જણાવે છે કે, હું FY BAનો વિદ્યાર્થી છું અને કોલેજના સત્તાધિશોના કારણે મારો એક વર્ષ બગડી રહ્યો છે કારણ કે, મારી હોલ ટિકિટ આવી નથી, જે બાબતે કોલેજના લોકોને વાત કરતા તેમણે કહ્યું કે, યુનિવર્સિટીમાં જાયો ત્યાં ગયો તો કહ્યું કે, કોલેજમાં જાઓ જેને આમ ધક્કા ખવડાવ્યા અને મને હોલ ટિકિટ આપવામાં આવી નથી જેને લઈ મારો એક વર્ષ બગડ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ