બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Strict order of Ahmedabad CP after continuous complaints of violation of TRB jawans

કવાયત / પૈસાની પીપૂડી નહીં વળે! TRB જવાનોની તોડની સતત ફરિયાદો મળતા અમદાવાદ CPનો કડક આદેશ, વોચ રાખવા ઘડાયો ખાસ પ્લાન

Priyakant

Last Updated: 11:19 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Police Latest News: અમદાવાદમાં TRB જવાનો પર રખાશે વોચ, અમદાવાદ પોલીસ કમિશ્નરે ઉચ્ચ અધિકારીઓને આપ્યો આદેશ, મહિનામાં એકવાર સિવિલ ડ્રેસમાં ચેકિંગ કરો

  • અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ
  • પોલીસ કમિશનરે આપ્યો આદેશ
  • સિવિલ ડ્રેસમાં કરશે સુપરવિઝન 
  • તોડની ફરિયાદો વધતા કમિશનરના પગલા

Ahmedabad Police : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ટ્રાફિક પોઉન્ટ પર TRB જવાનો અને ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા અન્ય વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નિયમભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ હવે અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવીને જરૂરી સૂચના આપી છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક

અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ટ્રાફિક પોલીસની ગતિવિધિ, તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યકતા છે. જેથી આ માટે TRB અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર સુપરવિઝન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સુપરવાઇઝરી અધિકારીઓએ મહિનામાં ઓછામાં ઓછા એક વાર ખાનગી વાહનમાં અને ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ