બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Strict attitude of Gujarat High Court on the issue of dilapidated roads, stray cattle, traffic problem in the state

સુનાવણી / 'જવાબદાર અધિકારીઓના નામ-નંબર સહિતની વિગતો કોર્ટના રેકોર્ડ પર મૂકવી', બિસ્માર રસ્તા, રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો આદેશ

Dinesh

Last Updated: 03:43 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court : રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને તેમજ તમામ મનપા-નપાને માહિતી મુકવા આદેશ કર્યો છે. જવાબદાર અધિકારીઓના નામ-નંબર સહિતની વિગતો કોર્ટમાં મુકવા આદેશ કર્યો છે.

  • રાજ્યના બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યાનો મામલો
  • HCનો રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને આદેશ
  • તમામ મનપા-નપા અને રાજ્ય સરકારને માહિતી મુકવા આદેશ


રાજ્યના બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને તેમજ તમામ મનપા-નપા અને રાજ્ય સરકારને માહિતી મુકવા આદેશ કર્યો છે. જવાબદાર અધિકારીઓના નામ-નંબર સહિતની વિગતો કોર્ટમાં મુકવા પણ આદેશ કર્યો છે.

પક્ષકારોને સાંભળ્યા વિના કોઈ હુકમ નહીં કરે: HC
એક જ દિવસમાં કોર્ટના રેકોર્ડ પર મૂકવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.  હોઈકોર્ટે આદેશ કર્યો છે કે, કોર્ટના હુકમ પાલનની જવાબદારી કોની બને તેનાથી કોર્ટને અજાણ રાખી શકાય નહીં. તેમજ કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી જેમની સામે કરવાની છે તેની માહિતી આપો. વધુમાં આદેશ કર્યો છે કે, પક્ષકારોને સાંભળ્યા વિના કોઈ હુકમ નહીં કરે અને કોર્ટના હુકમની સીધે-સીધી અવમાનના દેખાઈ આવે છે

અમદાવાદમાં ખરાબ રસ્તા-ટ્રાફિકની સમસ્યા પર ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ:  કહ્યું કાયદાનો ડર બેસાડવાનું કામ સરકારનું, નબીરાઓ ખૂલેઆમ.... | Gujarat High  ...

રખડતા ઢોરનો ત્રાસ
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. સાથો સાથ બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ