બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / stones were thrown on cars on ahmdabad vadodara express way look at the pictures

જોખમ / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર જતાં લોકો સાવધાન! ગાડીઓ પર પથ્થર મારીને કેવી હાલત કરી જુઓ

Mayur

Last Updated: 09:54 AM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનો પર પથ્થરમારાની ઘટના બની હતી.

મંગળવારે રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સામરખા પાસે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર એક એવી ઘટના બની હતી જે અનેક લોકો માટે જોખમી હતી. 

વાહનો પર પથ્થરમારો

કેટલાંક અજાણ્યા માણસો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ગાડીઓના કાચ તૂટયા હતા અને જેને કારણે જતાં મુસાફરોમાં પણ ભયનો માહોલ હતો.  જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

પોલીસ દ્વારા પેટ્રોલિંગ

બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. પરંતુ પોલીસને આ અજાણ્યા લોકો હજુ સુધી હાથ લાગ્યા નહોતા.


કેટલાંક વાહનોના કાચ તૂટયા
એક મુસાફર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા હતા. એ સમયે આણંદ જિલ્લાથી થોડે આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. તેમણે શંકા ગઈ માટે તેમણે પૂછપરછ કરી.

તેમણે આ અંગે વાહનમાંથી નીચે ઉતરીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, સામરખા ગામની હદ પાસે કેટલાંક લોકો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાની શક્યતા
આજકાલ દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને એવા સમયે લોકો પોતાની સંપતિ વગેરે લઈ જતાં હોય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી જેવા તહેવારોને લઈને લોકો રકમ લઈ જતા હોય છે માટે લૂંટના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે. જોકે, આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેઓએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ