બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / stock markets live updates All old records shattered in the stock market

તેજી / માર્કેટમાં મોજે દરિયા.! શેર બજારમાં તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત.! સેન્સેક્સ અને નિફ્ટીએ રચ્યો નવો ઈતિહાસ, જુઓ કોને બખ્ખાં

Kishor

Last Updated: 04:46 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજારમાં તેજીના જોરને લઈને બજારમાં તમામ જૂના રેકોર્ડ જમીનદોસ્ત થઈ સેન્સેક્સ અને નિફ્ટીએ નવો કીર્તિમાન સ્થાપિત કાર્યો છે.

  • શેર બજારમાં નવો રેકોર્ડ નોંધાયો
  • બીએસસી સેન્સેક્સ 67,619 ની સપાટી
  • નિફ્ટી પણ 146 અંક ઉપર જઈ અને 19,979 પર અટક્યો

આજે 20 જુલાઈના દિવસે શેર બજારમાં ઘણા રેકોર્ડ નોંધાયા છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીએ ઇન્ટ્રા ડે માં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. બીએસસી સેન્સેક્સ 67,619 ની સપાટી સુધી પહોંચી ગયો હતો. બાદમાં ઇન્ડેક્સના ફાઇનલ ક્લોઝિંગમાં 474 અંક વધીને 67, 571 પર બંધ રહ્યો હતો. તે જ રીતે નિફ્ટી પણ 146 અંક ઉપર જઈ અને 19,979 પર અટક્યો હતો. ઇન્ટ્રાડે માટે 19,991 સુધી પહોંચ્યો હતો.

Tag | VTV Gujarati

કોટક બેંક, icici bank ના શેર નિફટીમાં ટોપ ગેઇનર

બજારની રેકોર્ડ બ્રેક તેજીને પગલે બેન્કિંગ ફાર્મા અને એફએમસીજી શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં આઇટીસી, કોટક બેંક, icici bank ના શેર નિફટીમાં ટોપ ગેઇનર રહ્યા હતા. જ્યારે ઈન્ફોસીસમાં બે ટકાનો કડાકો પણ નોંધાયો હતો. અગાઉ ભારતીય બજારો પણ હાઈ રેકોર્ડ સાથે બંધ રહી હતી. 302 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 67,097 પર અટક્યો હતો.

મહત્વનું છે કે દુનિયાભરની બજારમાં મજબૂત સંકેતો અને ડોલર સામે ભારતીય રૂપિયો સુધારવા સહિતના અનેક સંકેતોને લઈને શેર માર્કેટ મોજમાં જોવા મળ્યું હતું. જેને લઈને રોકાણકારો રાજીના રેડ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ