બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / stock market today sensex jumps 300 points and nifty crossed 20000 level share market latest news

Stock Market Timings / Share Market ઓપન થતાં જ બજારે ફરી રેકોર્ડ સર્જ્યો, નિફ્ટી 20 હજારને પાર તો Sensex 67 હજારે પહોંચ્યો

Manisha Jogi

Last Updated: 10:10 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઘરેલુ શેરબજારની શાનદાર ઓપનિંગ થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેંસેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો આવતા 67,400 કરતા વધુ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

  • ઘરેલુ શેરબજારની શાનદાર ઓપનિંગ
  • સેંસેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
  • બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડસઈન્ડ બેન્કને નુકસાન 

આજે ઘરેલુ શેરબજારની શાનદાર ઓપનિંગ થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેંસેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો આવતા 67,400 કરતા વધુ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પહેલી વાર 20,100ને પાર ખુલ્યો છે. નિફ્ટી 20,069ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પર L&T, ICICI બેન્ક, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. HUL, અદાણી પોર્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડસઈન્ડ બેન્કને નુકસાન થયું છે. 

સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર સોમવારે નિફ્ટીએ પહેલી વાર 20,000નો આંકડો પાર કરતા ભારતીય શેરબજારમાં તેજી જળવી રહેશે. FII, DII અને ભારતીય રિટેઈલ રોકાણકારોએ સતત રોકાણ કરતા ભારતીય સૂચકઆંક રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ