બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / start soap manufacturing with low cost

તમારા કામનું / સરકારની મદદથી શરુ કરો આ બિઝનેસ, 6 લાખના ફાયદાની ગેરંટી !

Khevna

Last Updated: 04:00 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારો બીઝનેસ શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો તો તમારા માટે શાનદાર બીઝનેસ આઈડિયા છે.

  • સોપ મેન્યુફેક્ચરીંગ 
  • ભારતીય બજારમાં સાબુની  કેટેગરી 
  • બીઝનેસ શરુ કરવામાં લાગશે આટલા પૈસા 

જો તમે પણ તમારો બીઝનેસ શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો તો તમારા માટે શાનદાર બીઝનેસ આઈડિયા છે. અમે વાત કરી રાહ્યા છીએ સાબુ બનાવવાની ફેક્ટરી એટલે કે સાબુના મેન્યુફેક્ચરીંગ યૂનિટ વિષે. આમાં તમને સરકાર પાસેથી મદદ તો મળશે જ સાથે મુનાફો પણ  જબરદસ્ત થશે. 

સોપ મેન્યુફેક્ચરીંગ 
આ બીઝનેસમાં મશીનની મદદથી સાબુ બનાવવામાં આવે છે. સાબુ બનાવ્યા બાદ તેનું માર્કેટિંગ કરી તેને બજાર સુધી પહોંચાડવામાં આવે છે. જોકે ઘણા લોકો સાબુ બનાવીને પણ બજાર વહેંચે છે. સારી વાત એ છે કે નાના પાયે પણ આ બીઝનેસની સ્શારૂઆત કરી શકાય છે. અસલમાં, ડિમાંડના ચાલતા આ બીઝનેસ  સફળ થાય જ છે. 

ભારતીય બજારમાં સાબુની  કેટેગરી 


ભારતમાં સાબુના બજાર્મમાં ઘણી કેટેગરી છે. સાબુ બજારને તેના ઉપયોગના આધાર પર અલગ-અલગ કેટેગરીમાં વેંચવામાં આવી છે. જેમકે લોન્ડ્રી સોપ, બ્યૂટી સોપ, મેડીકેતેડ સોપ, કિચન સોપ, પરફ્યુમ સોપ વગેરે. તમે માંગ તથા બજારને ધ્યાનમાં રાખીને આમાંથી કોઈપણ કેટેગરી પસંદ કરી શકો છો. 

મશીનો પર કેટલો ખર્ચ આવશે 


સાબુ બનાવવાની યૂનિટ લગાવવા માટે તમારે કુલ 750 વર્ગ ફીટ જગ્યાની જરૂર રહેશે. આમાં 500 વર્ગ ફીટ ઢંકાયેલ તથા બાકી વગર ઢંકાયેલ હશે. આમાં બધા પ્રકારના મશીનો સાથે 8 પ્રકારના ઉપકરણ લાગશે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, આ મશીનોને લગાવવામાં કુલ 1 લાખ રૂપિયાનો જ ખર્ચ આવશે. 

લોન મળવી છે સરળ 
સાબુનું મેન્યુફેક્ચરીંગ યૂનિટ લગાવવામાં તમારે કુલ 15,30,000 રૂપિયા ખર્ચ થશે. પરંતુ આ બીઝેસ એટલા માટે સરળ છે કેમકે તેમાં યૂનિટની જગ્યાએ, મશીનરી, ત્રણ મહિનાનું વર્કિંગ કેપિટલ શામેલ છે. આ 15 .30 લાક રૂપિયામાંથી તમને કેવળ 3.82 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. બાકીની રકમ તમે મુદ્રા સ્કીમ હેઠળ લોનના રૂપે લઇ શકો છો. 

થશે ખૂબ કમાણી 


કેંદ્ર સરકારની મુદ્રા સ્કીમ પ્રોજેક્ટ પ્રોફાઈલ અનુસાર, તમે આમાં વર્ષમાં લગભગ 4 લાખ કિલોનું કુલ પ્રોડક્શન કરી શકશો. તેની કુલ વેલ્યુ 47 લાખ રૂપિયા થશે. આ સ્કીમ હેઠળ તમને બધા પ્રકારના ખર્ચ તથા અન્ય દેવા બાદ 6 લાખ રૂપિયા એટલે કે દર મહીને 50,000 રૂપિયાનો મુનાફો થશે. 

બીઝનેસ શરુ કરવામાં લાગશે આટલા પૈસા 
સાબુનો બીઝનેસ સફળ થવાનું સૌથી મોટું કારણ છે કે તેની ડિમાંડ નાના શહેરોથી લઈને મોટા શહેરો તથા ગામોમાં પણ હોય છે. આવામાં સાબુ બનાવવાનો બીઝનેસ તમારા માટે મુનાફનો થઇ શકે છે. સૌથી મોટી વાત છે કે તમે ખૂબ જ ઓછા પૈસામાં સાબુની ફેક્ટરી ખોલી શકો છો. આ બીઝનેસને શરુ કરવા માટે મોદી સરકારની મુદ્રા સ્કીમ હેઠળ 80 ટકા લોન પણ લઇ શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ