બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / stampede broke out in ujjain mahakal temple after falling tin shed

VIDEO / ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં અચાનક પતરાનો શેડ પડતા શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી, ભક્તો થયાં ઘાયલ

Pravin

Last Updated: 04:23 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જૈનના રુદ્રસાગર વિસ્તારમાં શેડ પડી જવાના કારણે મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી.

  • ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ
  • પતરાનો શેડ પડી જતાં અનેક ભક્તો ઘાયલ થયાં
  • વરસાદ થતાં ભક્તોમાં ભાગદોડ મચી, પતરાના શેડ નીચે આવ્યા અને શેડ પડ્યો

ઉજ્જૈનના રુદ્રસાગર વિસ્તારમાં પતરાનો શેડ પડી જવાના કારણે મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જેમ તેમ કરીને મોર્ચો સંભાળી લીધો હતો. કહેવાય છે કે, વરસાદના કારણે શ્રદ્ધાળુઓ શેડની નીચે ઊભા હતા. જ્યાં અમુક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં પોલીસ ટીમ મોર્ચો સંભાળી લીધો છે. 

હકીકતમાં જોઈએ તો, શ્રાવણનો સોમવાર હોવાના કારણે અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. વરસાદ થવાના કારણે શ્રદ્દાળુઓ એક શેડ નીચે આવીને ઊભા હતા. શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતાં લોડ થતાં ટીન શેડ નીચે પડ્યો હતો. જેનાથી શ્રદ્ધાળુઓને ઈજા થઈ હતી. જો કે, પોલીસે તાત્કાલિક મોર્ચો સંભાળી લીધો હતો. 

દર્શન વ્યવસ્થા એકદમ ફેલ 

શ્રાવણના મહિનાનો બીજો સોમવાર હોવાના કારણે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં દેશભરમાં લોકો અહીં પહોંચી રહ્યા છે. આ જ કારણ છે કે, જિલ્લા પ્રશાસન અને મંદિર દ્વારા પૂર્વાનુમાન લગાવીને કરવામાં આવેલા દર્શન વ્યવસ્થા એકદમ ફેલ ગઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, ભીડમાં દબાઈને શ્રદ્ધાળુઓ બેભાન થઈ રહ્યા છે. તેમના પરિજનોએ જિલ્લા હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ