મનોરંજન / SS રાજામૌલી નહીં કરે RRR 2નું નિર્દેશન, શું મેકર્સ હોલીવુડના નિર્માતાઓ સાથે મિલાવશે હાથ?

SS Rajamouli Won't Direct RRR 2, Will Makers Join Hands With Hollywood directors

'RRR'ના લેખક અને એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મની સિક્વલને લઈને મોટો ખુલાસો કર્યો છે કહ્યું આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા નહીં કરવામાં આવે..

બ્રેકિંગ ન્યૂઝ