બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કરોડરજ્જુ શરીરનો સપોર્ટ સિસ્ટમ હોય છે અને તેને શરીરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. કારણ કે આ આપણા શરીરની સંરચનામાં મહત્વની ભુમિકા નિભાવે છે અને શરીરને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આપે છે.
.jpg)
ADVERTISEMENT
પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ભોજન અને સુવા બેસવાની ખોટી રીત હાડકાને નુકસાન પહોંચાડી શકે છે. તેના ઉપરાંત ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે અને તેમાંથી એક છે કરોડરજ્જુના હાડકામાં ગેપ આવવો. જેને મેડિકલની ભાષામાં સ્પોંડિલોસિસ કહે છે.
આ ગંભીર સમસ્યાના કારણે વ્યક્તિનું ઉઠવું બેસવું, ચાલવું ફરવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે મુશ્કેલી કેમ પેદા થાય છે અને તેના પાછળનું કારણ શું છે? તેના પાછળ આપણી કોઈ પ્રકારની બેરકારી તો નથી આવો જાણીએ આખરે કેમ થઈ જાય છે કરોડરજ્જુમાં ગેપ...
ADVERTISEMENT
શું છે સ્પાઈનલ ડિસ્ક હર્નિયેશન
જણાવી દઈએ કે કરોડરજ્જુમાં ગેપની આ સ્થિતિને સ્પાઈનલ ડિસ્ક હર્નિયેશન કહેવામાં આવે છે આ એક એવી ગંભીર સ્થિતિ છે. જે કરોડરજ્જુના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. હકીકતે જ્યારે આપણા કરોડરજ્જુની વચ્ચે સ્પેસ ઓછી થઈ જાય તો આ સમસ્યા ઉભી થાય છે. તેના કારણે કરોડરજ્જુના હાડકાના કોઈ પણ ભાગમાં દબાણ આવવા લાગે છે. જે દુખાવો બીજી ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.
.jpg)
ADVERTISEMENT
લક્ષણ
ADVERTISEMENT
સારવાર
ADVERTISEMENT
જો ગેપ ગંભીર છે અને બીજા ઉપાયોથી તેમાં સુધાર ન જોવા મળે તો ઘણી સ્થિતિઓમાં ઓપરેશનની સલાહ આપવામાં આવી શકે છે. માટે લક્ષણ જોવા મળે તે પહેલા ડોક્ટરને બતાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.