બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / social viral north koreans banned from laughing for 11 days to mark kim jong il death anniversary

ભારે કરી! / આ તો કેવો ક્રૂર કાયદો! આ દેશમાં હસવા કે ખુશ થવા પર પ્રતિબંધ, જો નિયમ તોડ્યો તો મોતની સજા

Dharmishtha

Last Updated: 01:18 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોંગ ઉને જનતાના હસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

  • ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલની 10મી વરસી મનાવી રહ્યું છે
  •  11 દિવસ સુધી ઉત્તર કોરિયાના નાગરિકોને શોક મનાવવાનો રહેશે, કોઈ હસશે તો ફાંસી થશે
  • આ દરમિયાન કોઈનું મોત થાય તો 11માં દિવસ બાદ જ અંતિમ સંસ્કાર

 ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલની 10મી વરસી મનાવી રહ્યું છે

ઉત્તર કોરિયા પોતાના અજીબ કાયદા અને નિર્ણયો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.  હવે અહીંના તાનાશાહ કિંગ જોંગ ઉને જનતાના હસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હકિકતમાં ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલની 10મી વરસી મનાવી રહ્યું છે.  એટલા માટે 11 દિવસ સુધી ઉત્તર કોરિયાના નાગરિકોને શોક મનાવવાનો રહેશે. આ દરમિયાન તે ન તો ખુશ થઈ રહી શકે છે અને ન તો હસી શકે છે. જો કોઈ દારુ પીતા મળ્યો તો તેમને સીધી મોતની સજા થશે.

 11 દિવસ સુધી ઉત્તર કોરિયાના નાગરિકોને શોક મનાવવાનો રહેશે

ડેલી મેલના સમાચાર મુજબ કિંમ જોંગ ઈલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી શાસન કર્યુ. કોરિયાએ ક્રૂર તાનાસાહ કિંમ જોંગ ઈલનું મોત 17 ડિસેમ્બર 2011એ 69 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકથી થઈ ગઈ હતી. ઈલ કે બાદ તેમના ત્રીજા અને સૌથી નાના દીકરા કિમ જોંગ ઉને દેશની કમાન સંભાળી. હવે તેમના નિધનના 10 વર્ષ પુરા થવા પર ઉત્તર કોરિયાના લોકોને 11 દિવસ ‘કડક’ શોક મનાવવાનો આદેશ આપ્યો છે.

આ દરમિયાન લોકો પોતાનો જન્મ દિવસ પણ નહીં મનાવી શકે

રેડિયો ફ્રી એશિયાથી બાત કરતા સિનુઈજૂ શહેરના એક નિવાસીએ જણાવ્યું કે શોક સમય દરમિયાન અમારા દારુ પિવા, હસવા કે બીજા ખુશનુમાં એક્ટિવિટી નહી કરી શકીએ. આ દરમિયાન લોકો પોતાનો જન્મ દિવસ પણ નહીં મનાવી શકે.

17 ડિસેમ્બરે કોઈ નવો સામાન નહીં ખરીદી શકે

કિમ જોંગ ઈલનું મોત 17 ડિસેમ્બરે થઈ હતી. એટલા માટે લોકોને સખત આદેશ છે કે આ દિવસે કોઈ પણ બજારથી નવો સામાન નહીં ખરીદી શકે.  કોઈ સારી ડિસ પણ નહીં બનાવી શકા.જે લોકો શોક દરમિયાન પીવે છે અથવા સેલિબ્રેશન કરે છે તેમની ધરપકડ કરી લેવામાં આવશે અને વૈચારિક ગુનાના રુપમાં સજા આપવામાં આવશે.

11માં દિવસ બાદ જ અંતિમ સંસ્કાર

રિપોર્ટ મુજબ જો આ 11 દિવસના શોક દરમિયાન કોઈનું મોત દરમિયાન મોત થઈ ગઈ છે તો જોરથી રડવાની પરવાનગી નથી. તે લાશને શોખ ખતમ થવા પર બહાર લઈને જઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ