બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Singtel rate increased by Rs. know how much the price of the box has reached

મોઘવારીનો ડામ / મોંઘવારીનો વધુ એક માર: સિંગતેલના રેટમાં આજે ફરી આટલાં રૂપિયાનો વધારો, જાણો કેટલો પહોંચ્યો ડબ્બાનો ભાવ

Priyakant

Last Updated: 12:11 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Edible Oil Price News: તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

  • જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર  
  • સિંગતેલના ભાવમાં આજે પણ 10 રૂપિયાનો વધારો 
  • ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર 
  • તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો 

રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવે જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, સિંગતેલના ભાવમાં આજે પણ 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. મહત્વનું છે કે, અત્યારે વરસાદની સિઝનમાં પણ લોકો દાળવડા-ભજીયા સહિતના ફરસાણના શોખીન હોય છે. જોકે ફરી એકવાર તેલના ભાવમાં વધારો થતાં લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. 

File Photo

રાજ્યની જનતા પર વધુ એક વાર મોઘવારીનો માર પડ્યો છે. વરસતા વરસાદ વચ્ચે આજે સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધતાં સિંગતેલનો ડબ્બો 3 હજારને પાર પહોચી ગયો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તહેવારો પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને ગરીબ માણસને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

File Photo 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ