બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / singapore indian origin man tangaraju prison authorities asked indian origin favourite dishes before death

અંતિમ ઇચ્છા થઇ પૂર્ણ! / ભારતીય મૂળના વ્યક્તિને સિંગાપોરમાં અપાઇ ફાંસી, મૃત્યુ પહેલા કરી એવી માંગ કે સૌ કોઇ ચોંકી ઉઠ્યા

Arohi

Last Updated: 11:36 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Singapore Indian-Origin Death Row: કોકિલા અન્નામલાઈએ તંગરાજૂ સુપ્પૈયાને ફાંસી આપ્યા પહેલા એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે 46 વર્ષના ભારતીય મૂળના વ્યક્તિને નવ વર્ષ બાદ પોતાની અમુક પસંદગીની ડિશ ખાવાની તક મળી.

  • સિંગાપુરમાં ગાંજાની તસ્કરીનો હતો આરોપ
  • ભારતીય મૂળના તંગરાજૂ સુપ્પૈયાને આપવામાં આવી ફાંસી 
  • આ પહેલા તેણે જેલ અધિકારીઓ સામે મુકી આ ડિમાન્ડ 

સિંગાપુરમાં એક કિલોગ્રામ ગાંજાની તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના તંગરાજૂ સુપ્પૈયાને ફાંસી આપવામાં આવી છે. આ પહેલા તંગરાજૂ સુપ્પૈયાએ જેલ અધિકારીઓ પાસે પોતાની પસંદગીની ડિશ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. તંગરાજૂ સુપ્પૈયાએ જેલ અધિકારીઓને ચિકન રાઈસ, નસી બિરયાની, આઈસક્રીમ સોડા અને મિલો-સ્વાદ વાળી મીઠાઈ વિશે પુછ્યું. 

 

સિંગાપુરના એક અધિકાર કાર્યકર્તા કોકિલા અન્નામલાઈના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા પુષ્ટિ કરવામાં આવી કે રાષ્ટ્રપતિની ફાંસીની સજાને રદ્દ કરવાની અપીને માનવાથી ઈનકાર કર્યા બાદ સુપ્પૈયાને ફાંસી આપવામાં આવી હતી. અન્નામલાઈના અનુસાર, સુપ્પૈયા વજન ઓછુ કરવાના પ્રયત્નમાં ફાંસી પહેલા અઠવાડિયામાં ફક્ત 1 વખત ભોજન કરી રહ્યા હતા. 

તંગરાજૂ સુપ્પૈયાએ કર્યો પૈસાનો ઉપયોગ 
કોકિલા અન્નામલાઈએ તંગરાજૂ સુપ્પૈયાને ફાંસી આપતા પહેલા એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે 46 વર્ષના ભારતીય મૂળના વ્યક્તિને નવ વર્ષ બાદ પોતાની અમુક પસંદગીની ડિશ ખાવાની તક મળી. જોકે જેલ અધિકારીઓને મિલો-સ્વાદ વાળી મીઠાઈઓ ન મળી જે તેમણે માંગી હતી. 

અન્નામલાઈએ કહ્યું કે મોતની સજા મેળવવા માટે જે કેદીઓને ફાંસીની સજાની નોટિસ મળે છે. તેમણે મોતની સજા મળી અન્ય લોકો માટે સારવાર કે તેમના માટે અમુક ખરીદી માટે અમુક પૈસા આપવામાં આવે છે. જોકે તંગરાજૂ સુપ્પૈયાએ પૈસાનો ઉપયોગ અન્ય મોતની સજા વાળા કેદીઓ માટે ફિશ બર્ગર, કરી પફ અને કોલ્ડ ડ્રિંક ખરીદવા માટે કર્યો. 

અધિકાર ગ્રુપે દાવો કર્યો છે કે મામલામાં ગણી સમસ્યાઓ
સિંગાપુરમાં તંગરાજૂ સુપ્પૈયા પર વર્ષ 2017માં 1 કિલો ગાંજાની તસ્કરી કરવાનો આરોપ લાગ્યો હતો. તેને આ મામલાથી જોડાયેલા હોવા અને ષડયંત્ર કરવામાં આરોપી જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ વર્ષ 2018માં તંગરાજુ સુપ્પૈયાને મોતની સદા સંભળાવવામાં આવી. 

આ બાદ કોર્ટ ઓફ અપીલે મોતની સજાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. તેને લઈને ઓફિશ્યલ ગ્રુપે દાવો કર્યો છે કે મામલામાં ઘણા સમસ્યા હતી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ગ્રુપના મામલામાં ઘણી ખામિઓની નિંદા કર્યા બાદ સિંગાપુરે ફાંસીની સજાને આગળ વધારી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ