બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / side effects of eating banana in winters health tips

હેલ્થ / શિયાળામાં આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ કેળા! ક્યાંક ફાયદાની જગ્યા પર નુકસાન ન થાય

Arohi

Last Updated: 03:16 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં કેળાનું સેવન અમુક લોકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

  • આવા લોકોએ શિયાળામાં ન ખાવા જોઈએ કેળા 
  • સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન 
  • જાણો તેના વિશે 

શિયાળામાં કેળાનું સેવન અમુક લોકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પોષક તત્વોથી ભરપૂર કેળા તમને એનર્જી આપે છે. પરંતુ અમુક લોકો માટે તે સમસ્યા પણ બની શકે છે. એક્સપર્ટ્સ અનુસાર શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા અને શરદી-ખાંસીમાં કેળાનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. 

કેળા કફ વધારવાનું કામ કરે છે. જેનાથી તમને મુશ્કેલીઓ થઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર જો તમને સાઈનસની સમસ્યા છે તો કેળાનું સેવન લિમિટમાં કરો. જાણો કઈ હેલ્થ પ્રેબ્લેમ્સમાં ન ખાવા જોઈએ કેળા? 

કબજીયાકની સમસ્યા 
પાકા કેળા ખાવાથી પેટ સાફ થાય છે પરંતુ જો કાચા કેળાના કારમે કબજીયાતની સમસ્યા થઈ શકે છે. કેળા ખાવાથી મોશન ટાઈટ થઈ જાય છે. માટે કાચા કેળા જ નહીં પાકા કેળા પણ લિમિટમાં જ ખાવા જોઈએ. 

જાડાપણાની સમસ્યા 
મોટાભાગના લોકોને કેળા ખાવાથી વજન વધી શકે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે જો તમે તેને દૂધની સાથે મિક્ષ કરીને ખાવ છો તો વેટ વધી શકે છે. 

પેટમાં દુઃખાવો અને એસિડિટી 
ખાલી પેટે કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે જેથી તેને પચાવવામાં સમય લાગે છે. તેથી પેટમાં દુખાવો અને ઉલ્ટી થઈ શકે છે. 

શુગર લેવલ વધવું 
જે લોકોને ડાયાબિટીઝ છે તેમના માટે કેળા ખાવા નુકસાનકારક હોઈ શકે છે. કેળામાં નેચુરલ શુગરનું પ્રમાણ હોય છે. જેનાથી શુગર લેવલ વધી શકે છે. ડાયાબિટીઝના દર્દી છો તો કેળા ઓછા પ્રમાણમાં ખાઓ. 

દાંત ખરાબ થઈ શકે છે 
જો તમે વધુ પ્રમાણમાં કેળા ખાવ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમીનો એસિડ ટાઈરોસિન હોય છે. જે બોડીમાં ટાયરામાઈનમાં ફેરવાઈ જાય છે. જે માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ