બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shukra ka rashi parivartan in singh 2023 will give money luxury life to 5 zodiac signs

શુક્ર ગોચર / કન્યા, કુંભ, કર્ક સહિત આ 5 રાશિના જાતકોને જુલાઇમાં જોરદાર જલસા: શુક્રના કારણે બની રહ્યા છે સારા યોગ, મળશે પૈસા અને વૈભવ

Manisha Jogi

Last Updated: 05:45 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈ 2023ના રોજ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે, જેથી 5 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ.

  • શુક્ર ટૂંક સમયમાં ગોચર કરશે 
  • 7 જુલાઈ 2023ના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે
  • 5 રાશિના જાતકોને વિશેષ લાભ થશે

વૈદિક જ્યોતિષ અનુસાર ધન, વિલાસિતા, ભૌતિક સુખ, પ્રેમ, સૌંદર્ય, રોમાન્સના કારક ગ્રહ શુક્ર ટૂંક સમયમાં ગોચર કરશે. 7 જુલાઈ 2023ના રોજ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે, જેથી 5 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ. 

શુક્ર ગોચરની રાશિ પર સકારાત્મક અસર

  • વૃષભ- શુક્ર ગોચરથી વૃષભ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે અને ભાગ્યનો સાથ મળશે. આવકમાં વધારો થશે, તમે નવું વાહન ખરીદી શકો છો. સંપત્તિમાં રોકાણ કરી શકો છો. પરિવારમાં ખુશીઓ આવશે, નોકરીમાં સુધારો થશે. જીવનસાથી મળી શકે છે. 
  • કર્ક- શુક્ર ગોચરથી કર્ક રાશિના જાતકોને લાભ થશે. તમારા વ્યક્તિત્વનું આકર્ષણ વધશે, નાણાંકીય લાભ થશે. બેન્ક બેલેન્સ વધશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિઅર બાબતે સારા સમાચાર મળી શકે છે, વેપાર સારો ચાલશે. 
  • કન્યા- કન્યા રાશિના જાતકો માટે આ ગોચર સુખ સમૃદ્ધિ પ્રદાન કરનાર સાબિત થશે, વિદેશ સંબંધિત કામ થઈ શકે છે. લાભ થશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. સુવિધાઓ માટે ખર્ચ વધશે. આવક વધશે અને સુવિધા પણ વધશે. 
  • તુલા- તુલા રાશિના જાતકોનો સ્વામી શુક્ર છે અને શુક્રના ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક સંપન્નતા વધશે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે, નોકરીમાં તમારી પરિસ્થિતિમાં સુધારો થશે. સિનિયર અધિકારીઓનો સાથ મળશે. 
  • કુંભ- કુંભ રાશિના જાતકો માટે શુક્રનું પરિવર્તન સુખ અને સંપન્નતા વધારશે. જીવનસાથે સાથે તમે સારી રીતે રહી શકશો. પરિવારનો સહયોગ મળશે, બિઝનેસમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. યાત્રા માટે જઈ શકો છો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ