બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / shubman gill take selfie with lion enjoyed jungle safari in africa see photos video ind vs sa

સ્માઈલ પ્લીઝ / ડાલામથ્થા સાથે શુભમન ગિલની સેલ્ફી વાયરલ: જંગલ સફારીનો માણ્યો આનંદ, હેલિકોપ્ટર રાઈડ પણ કરી, જુઓ તસવીરો

Manisha Jogi

Last Updated: 02:43 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, ફેન્સ આ ફોટોઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શુભમન ગિલે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શુભમન ગિલ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા.

  • ભારતીય ખેલાડી જંગલ સફારીની મજા માણતા જોવા મળ્યા
  • શુભમન ગિલે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા
  • શુભમન ગિલ અને બબ્બર શેરની સેલ્ફી ફેન્સને પસંદ આવી રહી છે

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ખેલાડી જંગલ સફારીની મજા માણતા જોવા મળ્યા. શુભમન ગિલે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, ફેન્સ આ ફોટોઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શુભમન ગિલે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શુભમન ગિલ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. શુભમન ગિલે જે અંદાજ સાથે બબ્બર શેરને જોઈને રિએક્શન આપ્યું છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ શુભમન ગિલ અને બબ્બર શેરની આ સેલ્ફીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

શુભમન ગિલની સાથે સરફરાઝ ખાને પણ જંગલ સફારીની મજા લીધી છે. સરફરાઝ ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. સરફરાઝ ખાન ભારતની ટીમ તરફથી સાઉથ આફ્રિકા ગયા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાશે, 26 ડિસેમ્બરના રોજ  પહેલી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. 

કોહલી, રોહિત અને ગિલ પર નજર રહેશે
વર્લ્ડ કપ 2023 પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિકેટના મેદાન પર ઉતરશે. ફેન્સને કોહલી અને રોહિત શર્મા પાસેથી ઘણી આશા છે. ભારતીય ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર બેટીંગ કરીને ટેસ્ટ સીરિઝ જીતવાની કોશિશ કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ