બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shri krishna janmashtami 2023 shubh yog auspicious coincidence can male lucky for these zodiac

Janmashtami 2023 / જન્માષ્ટમી બાદ આ 4 રાશિના જાતકોના શરૂ થશે 'અચ્છે દિન', બિઝનેસમાં પ્રગતિ ને સંપત્તિમાં થશે વધારો

Arohi

Last Updated: 11:19 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023: શ્રાવણ મહિનાની આઠમ પર રોહિણી નક્ષત્રમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ત્યારથી જ આ તિથિ પર દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પર આ વર્ષે બની રહેલા ચાર શુભ યોગ અમુક રાશિના જાતકોને પ્રગતિના પંથે લઈ જઈ શકે છે.

  • જન્માષ્ટમી પર બની રહ્યો છે શુભ સંયોગ 
  • આ 4 રાશિના લોકોના અચ્છે દિન શરૂ 
  • થઈ શકે છે માલામાલ 

મથુરા અને વૃંદાવનથી લઈને આખા ભારતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનાની આઠમે રોહિણી નક્ષત્રમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ત્યારથી આ દિવસ પર જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે આ વર્ષે જન્માષ્ટમી પર બની રહેલા શુભ યોગ ચાર રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે. 

જન્માષ્ટમી પર બની રહ્યા આ 4 શુભ યોગ 

  • સર્વાર્થ સિદ્ધિ યોગ 
  • રવિ યોગ 
  • બુધાદિત્ય યોગ 
  • રોહિણી નક્ષત્ર 

આ 4 રાશિઓના શરૂ થશે અચ્છે દિન 
વૃષભ 

વૃષભ રાશિમાં અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બધા કાર્યોમાં સફળતા મળશે. જુના બધા રોકાયેલા કાર્ય પુરા થશે. વૃષભ રાશિના લોકોને કરિયરમાં પ્રગતી મળી શકે છે. પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. 

કર્ક 
કર્ક રાશિના લોકોને શુભ પરિણામ મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. જે શુભ રહેવાના છે. પાર્ટનરશિપમાં બિઝનેસના પ્રયત્ન કરતા લોકોને વધારે લાભ પ્રાપ્ત થઈ શકે છે.  

સિંહ 
જન્માષ્ટમીથી સિંહ રાશિના લોકો માટે અચ્છે દિન શરૂ થઈ શકે છે. તમારા ઘરે સુખ-સમૃદ્ધિનું આગમન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સાથ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણની કૃપાથી રોકાયેલા દરેક ધનની પ્રાપ્ત થશે. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને આવક, કરિયર અને સેવિંગમાં પણ લાભ થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. સંબંધમાં સુધાર આવશે. આવકમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પદોન્નતિ પ્રાપ્ત થશે. સંપત્તિમાં લાભ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ