બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Shocking revelation in Gadda student's missing case, changed clothes and found in Amreli, shocking incident

બોટાદ / ગઢડામાં વિદ્યાર્થિની ગુમ થવાના કેસમાં હચમચાવી મૂકે તેવું ખૂલ્યું, કપડાં બદલ્યા અને અમરેલીમાંથી મળી, માઠું લાગતાં બની ઘટના

Vishal Khamar

Last Updated: 02:44 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદનાં ગઢડામાં વિદ્યાર્થીની ગુમ થવા મુદ્દે ખુલાસો થવા પામ્યો છે. ગુમ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી હતી. બાળકીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

  • બોટાદના ગઢડામાં વિદ્યાર્થિનીના ગુમ થવા મુદ્દે ખુલાસો
  • પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થિની ઘરેથી નીકળી હોવાનો ખુલાસો
  • પૂછપરછ કરતા વિદ્યાર્થિનીએ સમગ્ર મામલે કર્યો ખુલાસો

 બોટાદનાં ગઢડામાં વિદ્યાર્થીનીના ગુમ થવા મુદ્દે ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીને પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીની ઘરેથી નીકળી હોવાનો ખુલાસો થયો હતો. ધો. 5 માં અભ્યાસ રકરી વિદ્યાર્થીની સ્કૂલ માટે ઘરેથી નીકળી હતી. પરંતું સ્કૂલમાં ન જઈને વિદ્યાર્થીની કપડા બદલીને અમરેલી પહોંચી હતી. વિદ્યાર્થીની ગારિયાધારથી અમરેલી પહોંચ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસને ગુમ વિદ્યાર્થીની અમરેલી બસ સ્ટેશન ખાતેથી મળી આવી હતી. યુવતીની પૂછપરછ કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો. 

મહર્ષિ રાવલ (Dy.Sp)

સગીર બાળકીની પૂછપરછ હાલ ચાલુ છેઃ મહર્ષિ રાવલ (Dy.Sp)
આ સમગ્ર મામલે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે,  બાળકી સવારે 10 વાગ્યા આસપાસ સ્કૂલે જવા માટે નીકળી હતી. અને ગઢડાથી બસમાં બેસી ગારીયાધાર ગઈ હતી. ત્યારે બાદ પાલિતાણા અને ત્યાર બાદ ભાવનગર પહોંચેલ. બાળકી દ્વારા કપડા બદલવામાં  આવ્યા હતા.  સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સનાં આધારે છોકરી હાલમાં અમરેલી ખાતે બસ સ્ટેન્ડે હોઈ ટીમે તાત્કાલીક ત્યાં પહોંચી જઈ છોકરીને રીકવર કરેલ છે. ત્યારે આ સગીર બાળકીની પૂછપરછ હાલ ચાલુ છે. ત્યારે બાળકીને ભણવા બાબતે તેનાં પિતા દ્વારા ઠપકો આપેલ હોઈ તેવી હકીકત હાલ હાલ સામે આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ