બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shiv ji arti worship lord shiva like this your luck will change

આસ્થા / દરેક કાર્યોમાં મળી રહી છે નિષ્ફળતા? તો તમામ વિઘ્નોને દૂર કરવા રોજ સવારે આ રીતે ભગવાન શિવજીની પૂજા, કિસ્મત ચમકી ઉઠશે

Manisha Jogi

Last Updated: 09:22 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં ભગવાન શિવની પૂજાને શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક ભોળેનાથની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. નસીબમાં ના હોય તો પણ ભગવાન શિવ તે સુખ આપવાની ક્ષમતા ધરાવે છે.

  • સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત
  • ભોળેનાથની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે
  • ભગવાન શિવની પૂજા કરીને કપૂરથી આરતી કરો

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. શાસ્ત્રોમાં ભગવાન શિવની પૂજાને શુભ માનવામાં આવે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ભોળેનાથની પૂજા કરે તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. નસીબમાં ના હોય તો પણ ભગવાન શિવ તે સુખ આપવાની ક્ષમતા ધરાવે છે. 

ભક્તિભાવ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવારના દિવસે શિવ મંદિર જઈને ભગવાન શિવ પર અભિષેક કરો અને તેમને બિલીપત્ર અર્પણ કરો. ભગવાન શિવની પૂજા કરીને કપૂરથી આરતી કરો. 

ભગવાન શિવની આરતી
शिव मात पिता, शिव बंधू सखा, शिव चरणों में।
कोटि कोटि प्रणाम, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।
जिनका तो ना आदि, ना अंत पता, भक्तो पे दया।
जो करते सदा, शिव मात पितां, शिव बंधू सखा, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।
वृषगामी जो, बाघाम्बर है धरे, अनादि अनंत से, जो है परे।
शिव मात पितां, शिव बंधू सखा, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।
अमृत को नहीं, विष पान किया, अभयदान है, भक्त जनों को दिया।
शिव मात पितां, शिव बंधू सखा, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।
गौरा नंदन, श्री गणेश कहे, जलधारा जिनके, शीश बहे।
शिव मात पितां, शिव बंधू सखा, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।
शिव मात पिता, शिव बंधू सखा, शिव चरणों में,
कोटि कोटि प्रणाम, शिव चरणों में, कोटि कोटि प्रणाम।।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ