બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shardiya navratri 2023 tulsi upay in navratri for wealth money and prosperity

Navratri 2023 / ઘર-પરિવારમાં પૈસાની કમી હોય તો નવરાત્રીના નવ દિવસ જરૂર કરો તુલસીનો આ ઉપાય, તરત દેખાશે ફરક

Manisha Jogi

Last Updated: 09:24 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી માતાને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તુલસીનો ઉપયોગ કરવો તે શુભ માનવામાં આવે છે. નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરના ઈશાન ખૂણામાં રાખવો જોઈએ.

  • તુલસી માતાને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે
  • નવરાત્રી દરમિયાન તુલસીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે
  • તુલસીનો છોડ ઘરના ઈશાન ખૂણામાં રાખવો જોઈએ

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીનો તમામ પ્રકારની પૂજા અને અનુષ્ઠાનમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી માતાને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તુલસીનો ઉપયોગ કરવો તે શુભ માનવામાં આવે છે. નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરના ઈશાન ખૂણામાં રાખવો જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. 

માન્યતા અનુસાર નવરાત્રીમાં ગુરુવારે તુલસીને કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. જેથી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રહે છે. નવરાત્રીમાં માં દુર્ગા સામે દીવો કર્યા પછી તુલસી માતા સામે પણ દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં આર્થિક પરેશાની દૂર થાય છે. 

ઘરમાં કોઈ વ્યક્તિ ઘણા સમયથી બીમાર હોય તો નવરાત્રીમાં 9 દિવસ સુધી તુલસી માતાની પૂજા કરવી જોઈએ અને તેની પરિક્રમા કરવી જોઈએ. નવરાત્રીમાં તુલસીનું અપમાન ના કરવું, ખરાબ હાથથી તુલસીને સ્પર્શ ના કરવો. તુલસી પાસે કાંટેદાર છોડ ના રાખવો અને દિવસે જ તુલસી તોડવી. 

આ મંત્રોનો જાપ કરવો
નવરાત્રીમાં માઁ દુર્ગાના પૂજન પછી માતા તુલસીની પૂજા સમયે ‘મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હરા નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે।।‘ મંત્રનો જાપ કરવો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ