બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani gochar or transit kendra trikon yoga formed in kumbh

ગોચર / 30 વર્ષ બાદ શનિ મહારાજ બનાવવા જઈ રહ્યા છે ખાસ કેન્દ્ર ત્રિકોણ યોગ, આ રાશિના જાતકોને થશે જોરદાર ધનલાભ

Manisha Jogi

Last Updated: 06:45 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષ અનુસાર કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ થાય છે, જેથી વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. કુંભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ થવાને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે.

  • શનિદેવે 18 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો
  • જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું ગોચર મહત્ત્વપૂર્ણ
  • શનિ ગોચરથી કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ

શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવે 18 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું ગોચર મહત્ત્વપૂર્ણ ગણાય છે. શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન હોય છે, જેના કારણે કેન્દ્ર ત્રિકોણ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ થાય છે, જેથી વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. કુંભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ થવાને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વૃષભ- નોકરીમાં પ્રગતિ થવાનો યોગ બની રહ્યો છે. નાણાંકીય લાભ થઈ શકે છે. કેન્દ્ર ત્રિકોણ યોગનું નિર્માણ થવાને કારણે બિઝનેસમાં સફળતા મળી શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. જે લોકોને નોકરી નથી મળી રહી તેમને નોકરી મળી શકે છે. 

સિંહ- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકશો અને માન સમ્માનમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં ભાગીદારીથી લાભ થશે. આરોગ્ય સારું રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું રહેશે. 

કુંભ- બિઝનેસમેન અથવા નોકરિયાત વ્યક્તિઓને લાભ થશે. કરિઅરમાં પ્રગતિ થશે. નવી યોજનાઓથી આગળ વધશો. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ