બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / shahrukh khan upcoming movie with tapasi pannu dunki trend on social media jawan vs dunki

મનોરંજન / પઠાન અને જવાન બાદ હવે વધુ એક ફિલ્મથી ધમાકો મચાવવા તૈયાર શાહરુખ ખાન, 21 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે રોમાન્સ!

Manisha Jogi

Last Updated: 02:17 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘જવાન’ પહેલા દિવસે 129 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે. શાહરૂખ ખાન વધુ એક મૂવી ‘ડંકી’ લઈને આવી રહ્યા છે.

  • જવાન બાદ વધુ એક ફિલ્મથી ધમાકો મચાવવા તૈયાર કિંગ ખાન
  • ‘જવાન’એ પહેલા દિવસે કરી સૌથી વધુ કમાણી
  • સોશિયલ મીડિયા પર છવાઈ #DunkI

કિંગ ખાનના ફેન્સ જ્યારે પણ શાહરૂખ ખાનની મૂવી જોવા માટે સિનેમાઘરમાં જાય છે, ત્યારે તે તહેવારથી પણ વિશેષ હોય છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’એ બોક્સ ઓફિસ પર 1,000 કરોડનો બિઝનેસ કરીને બાહુબલી અને KGF નો પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ફિલ્મ ‘જવાન’ પહેલા દિવસે 129 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ ‘જવાન’ સતત ટ્રેન્ડ કરી રહી છે. શાહરૂખ ખાન વધુ એક મૂવી ‘ડંકી’ લઈને આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી શકે છે. 

‘ડંકી’ સૌથી વધુ સુપરહિટ થઈ શકે છે
ફિલ્મ ‘ડંકી’ શાહરૂખ ખાનની અપકમિંગ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન બોલીવુડ અભિનેત્રી તાપસી પન્ની સાથે લીડ રોલ ભજવતા જોવા મળશે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ ખાન તાપસી પન્ની સાથે જોવા મળી રહ્યા છે. યૂઝર્સે દાવો કર્યો છે કે, એક્ટિંગના મામલે ફિલ્મ ‘ડંકી’ સૌથી શાનદાર ફિલ્મ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર #DunkI ટ્રેન્ડ થઈ રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર છવાઈ #DunkI
એક યૂઝરે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ડંકી’નો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગયા વર્ષે મેં મારા મિત્રોને કહ્યું હતું કે, પઠાન એક સારી ફિલ્મ હશે. ફિલ્મ જવાને પઠાનનો પણ રેકોર્ડ તોડી દીદો છે. ફિલ્મ ‘ડંકી’ પઠાન અને જવાનનો પણ રેકોર્ડ તોડી દેશે. શાહરૂખ ખાનની આ સૌથી સારી ફિલ્મ હશે.’ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ