બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan visits Tirupati ahead of jawan release with daughter suhana khan

મનોરંજન / Jawanની સફળતા માટે શાહરૂખ ખાન વેંકટેશ્વર સ્વામીના દર્શને, પુત્રી સુહાના અને એક્ટ્રેસ Nayantharaએ પણ કર્યા દર્શન

Arohi

Last Updated: 12:05 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Visits Tirupati: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ દિકરી સુહાનાની સાથે તિરૂપતિ દર્શન માટે ગયા હતા.

  • થોડા દિવસમાં રિલીઝ થશે ફિલ્મ જવાન
  • ફિલ્મ રિલીઝ પહેલા તિરૂપતિ દર્શને ગયા શાહરૂખ 
  • દિકરી સુહાનાએ પણ કર્યા તિરૂપતિ દર્શન 

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારી છે. ફિલ્મને લઈને એક્સાઈટમેન્ટ લોકોમાં વધતી જઈ રહી છે. એડવાન્સ બુકિંગ જોઈને જ કહી શકાય છે કે જવાન શાનદાર કલેક્શન કરવાની છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન દિકરી સુહાના ખાન, નયનતારાની સાથે તિરૂપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરેવા ગયા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કરવા બાદ પોતાના ફેંસને ગ્રીટ કરતા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાનને રિલીઝ પહેલા ભગવાનના દર્શન કર્યા તેમના ફિલ્મ માટે પ્રાર્થના કરી. 

આ લુકમાં જોવા મળ્યા શાહરૂખ ખાન 
શાહરૂખ ખાનના લુકની વાત કરવામાં આવે તો તેમણે વ્હાઈટ કલરના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનતારા પણ વ્હાઈટ સૂટમાં જોવા મળ્યા. વીડિયોમાં સ્ટાર્સ દર્શન કરતા જોવા મળી રહ્યા છે. 

પહેલા વૈષ્ણો દેવીના પણ કર્યા હતા દર્શન 
શાહરૂખ ખાન જવાનના ટ્રેલરના રિલીઝ પહેલા જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેમણે પોતાના ચહેરાને કવર રાખ્યો હતો જેથી કોઈ તેમને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટની સાથે હુડી પહેરી હતી. તેમણે હુડીથી પોતાનું માથુ કવર કર્યું હતું સાથે જ માસ્ક લગાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ