બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / shah rukh khan jawan film release date likely changed

Jawan / શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ની રિલીઝ ડેટમાં થશે બદલાવ, સામે આવ્યું મોટુ અપડેટ

Kishor

Last Updated: 10:43 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર એટલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ જવાનને લઈ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. જેન લઈ ફિલ્મ જવાનની રિલીઝ ડેટને લઈ મોટી જાણકારી સામે આવી છે.

  • જવાનની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવી શકે છે
  • ફિલ્મ જવાનના મેકર્સ તરફથી આ મામલે કોઈ અપડેટ સામે આવ્યું નથી
  • જવાનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે કિંગ ખાનના ચાહકો

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ જવાનને લઈ તમામ લોકો ઉત્સાહીત છે. ફિલ્મ પઠાણની ખૂબ જ શાનદાર સફળતા બાદ ચાહકો જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સાઉથ સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર એટલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ જવાનને લઈ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. જેન લઈ ફિલ્મ જવાનની રિલીઝ ડેટને લઈ મોટી જાણકારી સામે આવી છે.

A year before its release, Shah Rukh's film earned Rs 120 crore, find out how

જવાનની રિલીઝ ડેટને લઈ બદલાવ

ગત વર્ષે જૂન મહિનામાં કિંગ ખાન શાહરુખે પોતાની આગામી ફિલ્મ જવાનનું ટીઝર રિલીઝ કર્યું હતું. ત્યારબાદ દરેક લોકો જવાનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. હવે સમાચાર છે કે જવાનની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવી શકે છે. જાણીતા ફિલ્મ ક્રિટિક્સ સુમિત કડેલએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. સુમિતની આ પોસ્ટ શાહરુખ ખાનની ફિલ્મ જવાનને લઈને છે. આ પોસ્ટમાં સુમિત કડેલે જાણકારી આપી છે કે શાહરુખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવી શકે છે. 

ચાહકો આ ફિલ્મ જોવા માટે આતુર
આ સાથે જ હવે જવાન આગામી  2 જૂન 2023 ના થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મ જવાનના મેકર્સ તરફથી આ મામલે કોઈ અપડેટ સામે આવ્યું નથી. ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ કોઈ જાણકારી સામે આવી નથી.દરેક લોકો શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાન સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે પહેલીવાર 'જવાન'માં જોવા મળશે.  સાઉથ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી નયનતારા પણ 'જવાન'માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ